આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા ષેિ વિચાર હિંદીમાં તે તેની પ્રાંતિક શાખા પ્રાંતિક ભાષામાં ચલાવવાના નિર્ધાર ન કરે, ત્યાં લગી આપણે જનસમૂહની જોડે સંસગ બાંધી શકવાના નથી. આ ઠરાવની સાથે જેટલો સબંધ હિંદી સાહિત્ય સંમેલનને છે, તેટલા જ ભારતીય સાહિત્ય પરિષદને છે, કેમ કે ભારતીય સાહિત્ય પરિષદના ઉદ્દેશ પ્રાંતિક ભાષાઓના વિકાસ સાધવાના છે; અને જો મહાસભા આ ઠરાવન સ્વીકારે તો ભારતીય સાહિત્યને ઉદ્દેશ એટલે અંશે એળે જાય. હું ભાષાની અધપૂન્ન કરું છું એમ નથી. આપણી ભાષાને ભાગે સ્વરાજ મળતું હોય તો હું તે લેવાની ના પાડું એમ નથી; જોક સત્ય અને અહિંસાને ભાગે મળતું હોય તો તે લેવાની હગિજ ના પાડુ. પણ હું ભાષા વિષે આટલે અધો આગ્રહ રાખું છું તે એટલા માટે કે, તે રાષ્ટ્રીય એકતા સાધવાનું એક સબળ સાધન છે, અને તેની સ્થાપના જેટલી દૃઢ થાય તેટલી આપણી એકતા વિશાળ અને સંગીન અને દરેક માણસે પોતાની જન્મભાષા ઉપરાંત હિંદી અને એક ઇતર પ્રાંતની ભાષા શીખવી જોઈએ એમ હું કહું છું એથી ભડકી નહિ જતા. ભાષા તા સહેલાઈથી શીખી શકાય છે. મૈસ મૂલરને ૧૪ ભાષા આવડતી હતી. અને હું એક જન યુવતીને ઓળખું છું, તે જ્યારે પાંચ વરસ પહેલાં આ દેશમાં આવી ત્યારે ૧૧ ભાષા જાણતી હતી તે હવે હિંદુસ્તાનની ખેત્રણ ભાષા શીખી ગઈ છે. પણ તમે તો, કાણુ જાણે કેમ, તમારા મન આગળ એક મેટ હાઉ ઊભા કર્યાં છે તે માની લીધું છે કે, તમારાથી હિંદીમાં તમારા વિચાર પ્રગટ ન કરી શકાય. મહાસભાના બંધારણમાં ૧૨ વસે થયાં હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, છતાં આપણે જરાયે પ્રતિ નથી કરી, એમાં આપણા મનનું આળસ રહેલું છે. ' યાકુબ હુસેન સાહેલ્મે મને પૂછ્યું કે, “ તમે ‘હિંદી-હિંદુસ્તાની ' શબ્દને આટલા આગ્રહ ક્રમ રાખો છો ને એકલા ‘ હિંદુસ્તાની ’ શબ્દથી સંતોષ કેમ નથી માનતા ? ” આ આખી વસ્તુની ઉત્પત્તિના ઇતિહાસ મારે તમને આપવા જોઈ એ. છેક ૧૯૧૮માં હિંદી સાહિત્ય સમેલનના પ્રમુખ તરીકે મેં હિંદી ભાષા ખેલનાર સમાજને સૂચના કરેલી કે, તે હિંદીની વ્યાખ્યાન વિસ્તાર કરીને તેમાં ના સમાવેશ કરે. કી પાળે ૧૯૭૫માં હું સંમેલનને પ્રમુખ થયા ત્યારે, જે ભાષા હિંદુ અને મુસલમાન બંને ખેલે છે અને જે દેવનાગરી કે ઉર્દૂ લિપુિમાં