આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર પશુ એ જ ભાષામાં અનુભવે છે. એમણે તામિલની પૂરેપૂરી તપેક્ષા કરી છે. અમને તામિલ સારી રીતે ખેલતાં લખતાં આવડતું નથી, પણ અમે છટાદાર અંગ્રેજી બેલી લખી રાકીએ છીએ ‘, એમ એ લેક હેર સમ્રામાં ને ઔછ જગાએ શેર કહે છે, એ આપ નણા ત્યારે આપ સમજશે કે તેઓ કેવા ઊ*ડા સાંસ્કૃતિક દાસત્વમાં પડ્યા છે. હવે એમાંના કેટલાક તામિલ કરતાં વધારે અચૅજીની મદદથી હિંદી શીખવા લાગ્યા છે. એનું પરિણામ તે એનું એ જ આવવાનું છે. આ મેજીને ખલે તેઓ હિંદીમાં વિચાર કરતા થશે. કાઈ ગુજરાતી આપને કહે કે, હું હિંદીમાં સુંદર નિખધ લખી ગાકુ પણ ગુજરાતીમાં નહિ, તા આપ એને માટે દિલગીર થશે ને આપને થશે કે આપણા દેશ પૂર્ણ સ્વરાજથી હજી ઘણા દૂર છે. તામિલનાડમાં ઘણા કહેવા લાગ્યા છે કે, અમને તામિલ કરતાં હિંદી વધારે સારી આવરે છે.’ માણસે પેાતાની માતૃભાષાને ઉવેખીન ખીજી કોઈ પણ ભાષા-પછી દેવેની ભાષા ભલેને હાય-શીખવી ન તેઈએ. આ બાબતમાં હિંદીના ઝનૂનવાળા લાકા આગળ હું આપના દાખલા ટાંકત. હિંદી ભારતનની રાષ્ટ્રભાષા છે. એમ આપ કહેા છે. ખા, પણ આપે ‘ આત્મકથા’ કે ‘ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ' હિંદીમાં નહિ પણ ગૂજરાતીમાં લખ્યાં છે. આપ એ પુસ્તક હિંદીમાં લખ્યાં હતા તે આપ જે કહા છે. તે ઘણા લોકો માપના જ રાબ્દોમાં તણી શકત. પણ ચાપે તા એ ગૂજરાતીમાં જ લખવાનું પસંદ કર્યું. આ બાબતમાં આપના ઉપદેશ અને આચરણમાં ફરક છે, છતાં હું આપનું આચરણ શુદ્ધ ને યોગ્ય માનું છું, તેથી હું ઇચ્છું છું કે, લેકે આપના ઉપદેશ પ્રમાણે ન ચાલતાં આપના આચરણનું અનુકરણ કર સ્વરાજતા અર્થ એ નહાવા જોઈએ કે, જુદી ભાષા મેલનારા પર કોઈ એક ભાષા પરાણું લવામાં આવે. પ્રધાન પદ તે માતૃભાષાને જ આપવું જોઈ એ. ભારત- બની રાષ્ટ્રભાષા હિંદીને ગૌણુ પદ જ આપી શકાય. સાચી પ્રેરણા ને ઉન્નત ભાવના માતૃભાષા દ્વારા જ મળી શકે હવે લપિના પ્રશ્ન પર આવું. ૪-૫--૧૯૩૫ના ‘હુરિજન’માં, ઇંદેરના હિંદી સાહિત્યસમેલને પસાર કરેલા ઠરાના વિષે લખતાં, આપે ઉર્દૂ લિપિ વિષે જે પક્ષપાત બતાવ્યો છે તે મારી સમજમાં ઊતરી શકતા નથી. એગલેારના પદવીદાનસમાર બના ભાષણમાં પણ આપે ઉર્દૂ લિપિ માટે એવા પક્ષપાત ખતાવ્યા છે. આપ સસ્કૃતમાંથી ઊતરી આવેલી અથવા તેના ધણી અસર તળે આવેલી બધી હિંદી ભાષાની લિપિનો નાશ કરીને, એ એ અનેક ભાષા શીખવા માગે તેમને માટે દેવનાગરી લિપિના પ્રચાર કરવા માગે છે. હિંદુ અને મુસલમાન બેલે છે એ એક જ ભાષાને માટે આપ દેવનાગરી ને ઉર્દૂ ને લિધિ સાચવવા માગે છે. ખીજાએ, જે પણ રોટાની સખ્યામાં છે અને જે જુદી જુદી ભાષા માલવા જેટલા અભાગી છે, તેમણે પાતાની લિપિના નારા થવા દઈ તેનું સ્થાન દેવનાગરીને લેવા દેવું, એટલું