આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
હિંદી વિ. ઉર્દૂ

હિતી વિ ઉ પાસે એ લિપિઓ હોવી જોઈએ: એક તે સયુક્ત દેવનાગરી--અ‘ગાળી-ગુજરાતી-મરાઠી; અને ઉર્દૂ – સિ'ધી; અને જરૂર જણાય, અને દક્ષિણ ભારતની લિપિ મળતી ન અનાવી શકાય તેા, દક્ષિણ ભારતની ભાષાએને માટે એક લિપિ. દેવનાગરીને an ૯. હિંદુસ્તાની ભાષા બોલનાર પ્રદેશમાં હિંદી અને ઉર્દૂ માં જુદા જુદા પ્રવાહમાં વહેવાનું ને વિકસવાનું જે વલણ દેખાય છે તેથી ભડકવાની જરૂર નથી, તેમ એમાંથી એકના વિકાસમાં અંતરાય નાંખવાની જરૂર નથી. ભાષામાં નવા અને વધારે કાણુ અને ગહન વિચારીને પ્રવેશ થાય એટલે આ વસ્તુ કેટલેક અંશે અને એ સ્વાભાવિક છે, એમાંથી એકના વિકાસ થશે તા એથી ભાષાની સમૃદ્ધિ વધશે. આગળ જતાં જેમ જગતના પ્રવાહા અને રાષ્ટ્રવાદનું દબાણ આ દિશામાં વધશે, તેમ એની વચ્ચે મેળ સધારો અને લોકશક્ષણને લીધે પણ એમાં અમુક પ્રમાણમાં એકધારાપણું તે સમાનતા આવશે. { ૧૦. ભાષા ( હિંદી, ઉર્દૂ કે ખીછ હિંદી ભાષા ) વાપરતાં જનસમૂહ તરફ નજર રાખવી જોઈએ ને તે સમજી શકે એવી ભાષા ખાલવી જોઈએ, એ વસ્તુ તરફ આપણે ભાર મૂકવા તેઈએ. આમવર્ગના લોકો સમજી શકે એવી સાદી ભાષામાં લેખકાએ લખવું તેઈએ, ને જે પ્રશ્નો આમવર્ગના વનને સ્પા કરે છે તેની ચર્ચા તેમણે કરવી જોઈએ. દરખારી તેમ જ આખરી શૈલી અને જડબાતોડ શબ્દોના વાપરને ઉત્તેજન ન આપવું ઈએ. અને સાદી જોરદાર શૈલી ખીલવવી જોઈએ. એના બીજા લાભ તેા છે જ, પણ તે ઉપરાંત એનાથી હિંદી અને ઉર્દૂ ના મેળ પણ સધાશે. ૧૧, ‘ મૂળ ′ અંગ્રેજીના ધારણ પર · મૂળ’ હિંદુસ્તાની ખીલવવી જોઈ એ. આ ભાષા સાદી હાય, એમાં વ્યાકરણ નહિ જેવું હાય, ને હારેક શબ્દોના ભડાળ હોય. એ ભાષા સપૂર્ણ હોવી જોઈએ, બુધા સામાન્ય ભાષણ અને લખાણને માટે કામ લાગે એવી હોવી જોઈએ, અને છતાં એ હિંદુસ્તાનીના ચેકઠાની અંદર જ બેસાડેલી ને એ ભાષાના વધારે અભ્યાસને માટે આર ભરૂપ હોવી જોઈએ. ૧૨, આવી ‘ મૂળ’ હિંદુસ્તાની ખીલવા ઉપરાંત આપણે હિંદુસ્તાની (હિંદી અને ઉર્દૂ ખને) માં, અને બની શકે તો ખીજી હિંદી ભાષામાં પણ, વાપરવાની વૈજ્ઞાનિક, ઔદ્યોગિક, રાજકીય અને વેપારી પરિભાષા નક્કી કરવી જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં આવા શબ્દો વિદેશી ભાષામાંથી લઈ ને જેવા ને તેવા આપણે ત્યાં દાખલ કરવા જોઈએ. આપણી પાતાની ભાષાએમાંથી એવા ખીન્ન શબ્દોની યાદી બનાવવી જોઈ એ, જેથી ઉદ્યોગ, વિજ્ઞાન અને એવા બીજા વિષયોમાં આપણી પાસે ચોક્કસ અર્થ સૂચવનારા અને સર્વ ભાષામાં સમાન એવા શબ્દોના ભડાળ તૈયાર થઈ જાય. ૧૩. સરકારી કેળવણીનું ધારણ એવું હોવું જોઈએ કે કેળવણી વિદ્યાર્થીની જન્મસાષામાં અપાય. દરેક ભાષાવાર પ્રાંતમાં પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી લગીનું શિક્ષણ તે પ્રાંતની ભાષામાં અપાય. દરેક પ્રાંતમાં, જેમની જન્માષા બીજી કોઈ