આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
હિંદુસ્તાની, હિંદી અને ઉર્દૂ

હિ‘દુસ્તાની, હિંદી અને ઉર્દૂ હિંદી-ઉદવાદને કંઈ પાયા જ નથી. મહાસભાની કલ્પના પ્રમાણેની હિંદુસ્તાનીનું ચોકસ રૂપ હજી ડાવું રહ્યું છે. મહાસભાનું કામકાજ જ્યાં સુધી વળ હિંદુસ્તાનીમાં જ ન ચાલે ત્યાં સુધી એ બનવાનું નથી. મહાસભાએ મહાસભાવાદીઓના ઉપયોગ માટે શબ્દાશો નિયત કરવા પડશે, અને એક ખાતાએ શબ્દકો દ્વારા બહારના નવા શબ્દો પૂરા પાડવા પડશે. એ ભગીરથ કામ છે, પણ આપણે જો ખરેખર જીવતી, વિકસતી અખિલ ભારતીય ભાષા જોઈતી હોય, તો એ કામ કરવા જેવું છે. અત્યારે જે સાહિત્ય - ચાપડી, માસિકા, સાપ્તાહિકા, દૈનિકા કે દેવનાગરી લિપિમાં લખેલુ મોજૂદ છે, તેમાંથી કયાને હિંદુસ્તાની ગણવું, એ આ ખાતાએ નક્કી કરવું પડશે. એ ગંભીર કામ છે, અને એ જો સફળ કરવું હોય તે તેમાં અથાગ પરિશ્રમની જરૂર રહેશે. હિંદુસ્તાનીનું ચોકસ સ્વરૂપ બડવા માટે હિંદી અને ઉર્દૂ એ બનેમાંથી શબ્દો લેવા જોઈ એ. તેથી મહાસભાવાદીએ એ અને ભાષાનું ભલું ઇચ્છવું જોઈએ, અને બ'તેની સાથે બને એટલે સસગ રાખવા જોઈએ. અનેક - GE પ્રાંતીય ભાષાઓથી સમૃદ્ધ એવા વિકસતા રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતને પહેાંચી વળવા આ હિંદુસ્તાનીમાં એક એક શબ્દના ધણા પર્યાય હાવા જોઈ શ. અંગાળના કે દક્ષિણના શ્રોતાવર્ગો આગળ ભાલેલી હિંદુસ્તાનીમાં સંસ્કૃતમાંથી ઊતરી આવેલા શબ્દોનો મોટો ભડાળ હોવા જાઈ શે. એ જ ભાષણ પજાબમાં અપાય તો તેમાં અખી કે ફારસીમાંથી આવેલા શબ્દોનું ધણું મિશ્રણ હશે. મોટે ભાગે ઝાઝા સંસ્કૃત શબ્દ ન સમજનાર મુસલમાનાના બનેલા શ્રોતાવર્ગ માં પણ એમ જ કરવું પડશે. તેથી આખા હિંદુસ્તાનમાં જઈ ને ખેલનાર વક્તાઓએ હિંદુસ્તાની શબ્દભંડાળ પર એવા કાબૂ મેળવવા પડશે કે જેથી તે હિંદુસ્તાનના તમામ ભાગના શ્રોતાજના આગળ કથા ક્ષેાભ કે અડચણ વિના એલી શકે. આ બાબતમાં પડિત માલવીયજીનું નામ સૌથી પહેલું કલમે ચઢે છે. હિંદી ખેલનાર તેમ જ ઉર્દૂલનાર શ્રોતાજને આગળ સરખી સરળતા અને છટાથી લતા મે એમને જોયા છે, એમને ચેાગ્ય શબ્દ ન જડી આવ્યે હોય એવું મેં કદી જોયું નથી. એવું જ માત્રુ ભગવાનદાસને વિષે છે. તે એક જ ભાષણમાં અને ભાષાના પર્યાયવાચી શબ્દો સાથે સાથે વાપરે છે, અને છતાં ભાષણુની સુંદરતા ઓછી ન થાય એની કાળજી રાખે છે. મુસલમાનામાં આ લખતી વખતે મને એકલા મૌલાના મહમદઅલીના જ વિચાર આવે છે. એમના શબ્દભડાળ બંને પ્રકારના શ્રોતાજનાને અનુકૂળ