આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
રાષ્ટ્રભાષાનું નામ

ભાષાનું નામ ર નોંધ લીધી નથી, એ ખેદની વાત છે. આમ એ વ્યાખ્યા, હિંદુસ્તાનીની મહા- સભાએ કરેલી વ્યાખ્યાને બરાબર મળતી આવે છે. એકલી ઉર્દુક એકલી હિંદી કાયમ રહેશે એવું સ્વપ્નું સેવનારા કેટલાક પડ્યા છે એ હું જાણું છું. હું માનું છું કે, એ હમેશાં સ્વપ્નું જ રહેશે અને એ અભદ્ર સ્વનું છે ઇસ્લામને તેની પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ છે તેમ જ હિંદુધને તેની પોતાની છે. ભવિષ્યનું હિંદુસ્તાન એ ખેના સપૃષ્ણ અને સુખદ સંચાગરૂપ તરો. એ રળિયામણા દિવસ જ્યારે આવશે ત્યારે એમની તમામ ભાષા તે હિંદુસ્તાની હશે. પણ છતાં ના વિકાસ ચાલુ રહેશે અને તેમાં અખી તે ફારસી શબ્દોનું પ્રાધાન્ય હરશે, અને સંસ્કૃત શબ્દભંડાળના પ્રાધાન્યવાળી હિંદીને પણ વિકાસ ચાલુ રહેશે. તુલસીદાસ અને સુરદાસની ભાષા મરી ન શકે, તેમ જ જે ભાષામાં શિબલીએ લખ્યું તેને પણ નાશ સભવતા નથી. પણ બંને ભાષા ખેલનાર સારામાં સારા વ હિંદુસ્તાની બહુ જ સારી રીતે જાણતે હશે. તમાનકાઈ, ૧૯૧૦-'૩૮ g૦ '૦, ૩૦-૧૦-૧૯૩૮ ૨૮. રાષ્ટ્રભાષાનું નામ એક મુસલમાન મિત્ર, જે પોતાને જૂના મહાસભાવાદી કાર્યો કર્યાં તરીકે ઓળખાવે છે, તે જણાવે છે : એક વિરોધાભાસ જે સરતચૂકથી હિંદની રાષ્ટ્રભાષા ની ચર્ચા દરમ્યાન રહી ગયા છે તે તરફ આપનું ધ્યાન ખેંચવા ઇચ્છું છું. મને ધ્યાન છે. ત્યાં સુધી, આ વિષયમાં મહાસભાએ કરેલા ઠરાવમાં ‘હિંદી’ નહી’ પગ ‘હિંદુસ્તાની ’ શબ્દ મૂકવામાં આવ્યે છે. આપ પેાતે પણ આપનાં તમામ ભાષણા તેમ જ લખાણેામાં હમેશાં ‘હિંદુસ્તાની’ શબ્દ જ વાપરતા આવ્યા છે. આ સ્થિતિમાં એ બીના દિલગીરી- ભરેલી છે કે ઘણાખરા મહાસભાવાદીઓ મહાસભાના ઠરાવની આમન્યા લેપીને ‘હિંદી’ શબ્દનો જ ઉપયોગ કર્યું જાય છે. આ ખોટા શબ્દપ્રયોગથી મહાસભા હેઠળનાં જુદાં ઝુડાં ભડળમાં પુષ્કળ ઝેરસમજ ફેલાવા પામી છે. મારી દૃષ્ટિએ તા હિંદી’ અથવા ‘’ એમાંથી એક શબ્દ ચાંચે કદી ન વાપરતાં એકેએક મહાસભાવાદીઓએ રાષ્ટ્ર- ભાષાનો ઉલ્લેખ કરતી વેળાએ કેવળ ‘ હૈિ દુસ્તાની’ શબ્દના જ પ્રયોગ કરવા જોઈએ.” ઉપલી સૂચનાને હું ખરા અતઃકરણથી સ્વીકારું છું. રાષ્ટ્રભાષાનું નામ ફક્ત એક જ છે અને તે ‘હિંદુસ્તાની. ’ સેગાંવ, તા. ૨૫–૧૨–’૩૮