આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
પરદેશી ભાષાની ગુલામી

પરદેશી ભાષાની ગુલામી અને હિંદી ન જાણુનારને હિંદી શીખવું બહુ મુશ્કેલ છે ? હું તો કાઈ મુઠ્ઠાને પણ, જો તે ગુજરાતી, બંગાળી કે મરાઠી જાણુતા ઢોય તે, ત્રણુ મહિનાની અંદર હિંદી શીખવી દેવાનું બીડું ઝડયું એમ છું. દક્ષિણની ભાષાઓ --- તામિલ, તેલુગુ, કાનડી, મલયાલમ પણ સંસ્કૃત શબ્દોથી ભરેલી છે, અને જો આપણામાં થોડી દેશભક્તિ અને ધગશ હેય, તે આપણે સ્મૃધી જ ભાષા દેવનાગરીમાં લખવાના આગ્રહ કરીએ. આ ભાષાઓના કાશામાં ત્રણા શબ્દો સામાન્ય છે, અને લિપિ પણ એકખીજાને મળતી છે. જે આપણા મનને થાક ન થયો હાય તા સહેજે આપણે પાંચ છ દેશી ભાષા જાણતા હાઈએ. ઉર્દૂ પણ શીખવી મુશ્કેલ નથી,--- આપણા પડિત જેમ હિંદીમાં સંસ્કૃત શબ્દો ભરે છે તેમ જો ઉર્દૂ મેલવીએ એમાં ઠાંસી ડાંસીને અરખી કારસી શબ્દો ન ભરતા હોય તે. એક છેવટની વાત. દરેક વિદ્યાપીઠમાં એકાદ ખાસિયત હોય છે, જેન લીધે એ નણીતી થાય છે. આકસડ કેમ્બ્રિજને વિષે તો એ વાત સાચી છે જ. પણ આપણે તે આપણી વિદ્યાપીઠાને પણ પશ્ચિમની ‘ શાહીચૂસ ’ બનાવી છે. આપણું ઉપરના આડંબરો તો લીધા છે, પણુ જે લેવાની વસ્તુ તે લીધી નથી. આપણે પ્રજાની સાથે સંબંધ રાખ્યો નથી, પ્રજાની જે ખરી ભૂખ તે ભાંગી નથી. આપણી વિદ્યાપીઠેમની વિશેષતા કઈ એ જાણુવું મુશ્કેલ પડે છે. કહેવાય છે કે, તમારે ત્યાં ઇજનેરી અને ખીન્ન ઉદ્યોગેની તાલીમ જેવી મળે છે તેવી બીજે ક્યાંય નથી મળતી. પણ એને હું વિશેષતા ન કહું. અહીંની વિશેષતા તો એ હોય કે, આપº મુસલમાનોને અપનાવતાં શીખીએ. અલીગઢથી કેટલા અહીં આવે છે? કેટલા મુસલમાનેને આપણે અહીં આકર્યાં છે ? ધન તે આપણને મળે છે, અને ઈશ્વરકૃપાએ માલવીયજી થોડાં વર્ષ વધારે જીવશે તે ઘણુંય ધન મળશે. પણ ધનથી હું ઇચ્છું છું એ થે જ થાય એમ છે? હું તે આ વિશ્વવિદ્યાલય મારતે હિંદુ મુસ્લિમની એકદિલીના સ દેશ મળે એમ ઇચ્છું છું. મુસલમાનોને ખેલાવીએ અને તે ન આવે તે નહીં, પણ તમે ખેલાવા તો ખરા. આપણી આટલી પ્રાચીન સભ્યતા તિલક મહારાજે ૧૦,૦૦૦ વર્ષ પ્રાચીન કહી છે અને બીજા પાંડતાએ એથીયે પ્રાચીન તરીકે વર્ણવી છે તેને આટલાં વર્ષો કાયમ રહી છે, તે તેનુ કામ એ છે કે, એ બધુત્વના સદેશ ફેલાવે, દુશ્મનાને દાસ્ત બનાવે. હિંદુ સભ્યતા જ એવી છે કે જેમાં ગંગાની જેમ અનેક સ્રોતા ભળી ગયા છે દરકાર www