ઘનગર્જનને પડઘો દઇયે, સામે મુખ અમ ફાળઃ કુંજરના મદ તોડિયે, એ તો ખેલે જુઓ સિંહબાળ ! કાળઘેર્યો અહીં આવશે ! અમે સિંહણનાં સંતાન ! ૬