હો ભરતભૂમિના પુત્રો — મુજ દેશતણા નરરત્ન, જે ગયા ધ્રૂજાવી ધરણી કરીને કંઇ લાખ પ્રયત્ન ! તમ શૌર્ય અને તમ પ્રીતિ ભરજો, વીરા, સહુ ઠાર ! નિજ ભરતભૂમિનો જગમાં વરતાવો જયજયકાર ! ૩