પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૩૧
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શ્રી ખબરદારના અન્ય સર્જનો
ભારતનો ટંકાર
●
આઝાદી અને અસ્મિતા, શૌર્ય
અને સ્વાધીનતાનાં કરુણ ને વીર
રસથી છલકાતાં, જાગૃતિ, જોમ
અને ઝંખનાથી ઝળહળતાં પ્રથમ
પક્તિનાં રાષ્ટ્રિય ગીતોનો સંગ્રહ.
બીજી આવૃત્તિ.રૂ. એક
●
પ્રભાતનો તપસ્વી
અને
કુ ક્કુ ટ દી ક્ષા
શ્રી. ન્હાનાલાલ કવિની અપદ્યા-
ગદ્ય શૈલીમાં ‘મોટાલાલ’ના ઉપ-
નામથી પ્રગટ થયેલાં સાહિત્ય
જગતમાં ભારે ખળભળાટ અને
કૌતુક જગાડનાર બે પ્રતિકાવ્યો
બીજી આવૃત્તિ.આઠ આના