ધરતીનો સોહાગ સુભગ ભારતનો બાગ આ , નંદનવનનું આંગણ, પરીઓની રસકુંજ ! ગુર્જર સુંદરીની જ્યાં ઊડે ચોગમ ચાંદની , વરસે દેવોના ય અદલ ત્યાં ફૂલનપુંજ ! એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૮