આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
રાસમાળા

રાસમાળા. “જતા સેકંડે ૧૧ મા ભાગ કરતાં કાંઇ વધારે થતા નથી ) સર્વ ગ્રાસિ- એકદર ઠરાવ થયા છે તે ન્હાને છે, થાઓના સામટા સ્વાર્થતા આપણી સાથે જે “દ કરી શકવા જેટો થતા નથી, કેમકે પ્રમાણમાં તે છેક તેમજ વળી, એક ભાઇ મનિયારી મિલ્કત લખી આપે તે રીત પ્રમાણે કહેવાય નહિ, તેમજ આપણા દાવા દબાવી દેવા સારૂં ઠારે આવે વિનાના પ્રયત્ન પછવાડેથી કરવા માંડયા છે; અને સર્વ ગ્રાસિયાઓએ “એકઠા મળીને આપણી સાથે રાવ કરવાને પ્રથમ દરખાસ્ત કરી તે ઉપ “થીજ એ પ્રયત્ન તેણે ચલાવવા માંડયા છે. એમ વગર અદેશે અને વાજબી રીતે વિચારમાં આવી જાય એવું છે. આ ગ્રાસિયાના ગ્રાસ લકા પરગણામાં આવેલા છે, અને તેના ઉપર પેશવાની ખંડણી લાગું છે તેપણ, પેશવા ગ્રાસિયાએની માંડુમાંહેની વ્યવસ્થાની વચ્ચે પડવાને માથું ઘાલતા હેવામાં આવતે નથી, એ વાત, ભાવનગરના ઢાકાર ધા શેરા લઇ લેવાને હવણાં પ્રયત્ન કરે છે, તથા જે ઠરાવની રૂઇયે તેને ન્હાના ભાગ ઢાકારના સ્વાધીનમાં ખરેખરા કરવામાં આવ્યા છે તે ઉપરથી પણ પૂરેપૂરી જણાઇ આવેછે, સાયસલજી અને માનાભાઇયે જે રસ્તા કાહાડયા તે પ્રમાણે ધોળ- કા અને ધંધુકા પરગણાના ગામાના ધણા એક માલીકા અને દાવાદારો- એ તે રસ્તા પકડયા, અને સર મિગુઅલડી સાઝાની ભારતે અરજિયે કરી તેમાં તેણે ઉલટથી આશ્રય આપ્યા. પણ આ પ્રમાણે બ્રિટિશ સર- કારને જે ગામડાં આપવાની દરખાસ્ત કરવામાં આવી તે વીશ વર્ષ અથવા તે કરતાં પણ વધારે મુક્તપી. ભાવનગરના રાવળ, અને લિંબડીના ઠા કાર તેમજ બીજા દાકારાના ભુજામાં હતાં તેથી આ પ્રમાણે દાવાદાર લેકા નવા ઉવાથી તેઓના દાવા બહુ જૂના થઈ ગયેલે ગણીને કર્નલ વાકર સામે થશે તેથી ગામડાં લેવાની દરખાસ્ત ખાદ્વાલ રહી નહિ. તેણે “લખ્યું કે કંપની સરકારને જે ગામડાંની જગ્યાઓ ઉદારતા ભરેલી રીતે આપવાને જે દાવાદાર ગ્રાસિયા ઉભા થયા છે તેમના હક પત્તા- “વિનાના, ડૅડળા, અને તકરારી છે, સાથે વળી તે જગ્યાએ કર્યો છે તેની નિશાનિયે પણ ભાગ્યેજ રહેલી છે. વળી તેઓની સરત એવી છે કે જે ઉજ્જડ જમીન ખેડીને સારી સ્થિતિમાં આણેલી છે તેના હાલના