આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
રાસમાળા

૧૪ ક્રીને વસાયું અને તેને આમાદાની પામતુ એક અંદર કરી દીધું, ફર્નલ વાકર કરુંછે કે, આ ઠેકાણે જાણવું જોઇયે કે આ મૂલ્યવાન દેશ અને વિસ્તી સમુદ્ર કિનારાની પ્રાપ્તિ તેને થઇ તે ચાંચવાને ધંધા કરનારા લાકા પાસેથી થઇ, અને ભાવનગરના ઠાકરેએ પેાતાની મતલબને માટે ગમે તે જુલમ અને લેાભના ઉપાય કરયા હશે તેાયપણ તેમની છેવટ- “ની મતલબ તે વ્યાપારનું રક્ષણ કરવાની હતી. આ રાજનીતિની સારી અસર બહુજ થઇ, અને વ્યાપારનું રક્ષણ કરવાની આવી નિયમિત રીતિ- તે લીધે કંપની સરકારની રૈયતના કિનારા ઉપરના વ્યાપારને દરેક જાત ની સુલભતા મળી. આ રાજનીતિથી થતા ફાયદા શેાધી કાઢાડવાના વિ- ચાર ભાવનગરના રાવળાને પ્રથમજ સૂઝયા, તેમજ તેઓની રૈયતને લૂ- “ટફાટ કરીને ગુજરાન કરવાની ટેવ.પડી હતી તે છેડાવી દઈને મેહેનત કરી પેદા કરવાના ધંધા કરવા ઉપર તેઓનું મન લગાડવાની સૂચના ક- રીને તેને સુધારી દેવાના તેમનામાં અાયમ જેવા ગુણ હતા, જે રાસમાળા. ૧૭ સામદેવજી (દત્તક) ઈ. સ. ૧૭૭૭ ૧૭૮૭. । ૧૮ રૂપદેવજી ઇ. સ. ૧૭૮૭-૧૮૦૭, । ૧૯ વિજયદેવજી ઈ. સ. ૧૮૦૭–૧૮૫૭. ૨૦ રામદેવજી (ત્રીજા) ઈ. સ. ૧૮૫૭-૧૮૬૦. ૨૧ નારાયણ દેવજી (બીજા) ઈ. સ. ૧૮૬૦- રર મહિનદેવજી હરિદેવજી બળદેવજી વિજયદેવજી ( પાટવીકુમાર) ધરમપુરના તાખામાં | પ્રભાતદેવજી નૃસિંહદેવજી (કુમાર) ૪ ચાસ મૈલ જમીન, ૨૭૫ ગામ. આસરે એક લાખ માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે અઢીલાખ રૂપિયા થાયછે. તેમાંથી મરાડા રાન્ત દાણની ચેાથ લેતા તે ખદલ હાલમાં નવહુન્નર રૂપિયા ચક ઈ- ‘ગ્રેજ સરકારને આપેછે. - આ રાજ્યને ઇગ્રેજી વલસાડ પ્રગણાના કેટલાએક મામાંથી ગરાસના હક મળે છે. મહારાબ્રટિશ છાવણીમાં જાય ત્યારે નવ તાપ ફાડી માન આપેછે. ગા