આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
બહુચરાજી.

બહુચરાજી. ૧૧ ક્રમાળિયા છે, તેએ ઓ, પુરૂષ, ન્હાનાં, મેટાં બધાં મળત સે છે, અને તેમને માતાએ ઉત્પન્ન કર્યા છે. એવું તેએ માનેકે, તેઓ બહુચરાજીની પૂજા કરેછે અને ત્રિશૂળ હાથમાં સંઈને કરેછે તથાપિ તે મુસલમાન ધર્મ પાળેછે અને અલ્લાઉદ્દીને જોર જુલમથી અમને વટાળ્યા છે એવું કેહે છે. જે હલકી જાતની ભેટ હાયછે તેજ કુમાળિયાઆને મળેછે; જે વધારે મૂલ્યવાન હાયછે તે, દેશના ખર્ચને સારૂ ગાયકવાડ સરકારની દેખરેખ તળે રાખવામાં આવેછે, આમ છતાં પણ, માતાની પાસે એક કાલરી ગામ ત્યાંના રજપૂત જમીદાર લોકા, કમાળિયાઓના હક લેવાયછે તે. માંથી તેમને જે ભાગ મળેછે તેના ઉપર પણ દાવા ઉડાવેછે. ચેડા વર્ષ ઉપર એ લોકો માંહેલા આશરે ચાળીસ જણુ એકડા થઇને મહુચરાજીના કાટને ત્રણે દરવાજે થઇને માંડુ પેશી ગયા અને તેમના જોવામાં જેટલા માળિયા આવ્યા તેમને કતલ કરી નાંખ્યા. ખુની લેકા તે વેળાએ નાશી ગયા ત્યારપછી દશ ક્રમાળિયાઓને બહુચરાજીના દરવાો આગળ ડાટવા- માં આવ્યા. ક્રમાળિયા કરતાં પણ એક હલકા શ્રી બહુચરાજીની સેવામાં રહેછે, તેઓ પાયા કેહેવાયછે અને લાકમાં ચાલેછે તે વાત સાચી હોય તે અસ્વાભાવિક વ્યવહાર તેઓ કરેછે. તે ખાડિયાના શાક પેહેરીને માથે પુરૂષના જેવી પાઘડી પહેરેછે. તેમની સંખ્યા આશરે ચારસેની થાય છે, તેમાંથી અદ્ભુ તેા હુલવંદ પાસે ટીકર ગામ છે ત્યાં રેઢુછૅ, અને બીજા હિંદુ તથા મુસલમાન ભીખારિયા બીવરાવીને તથા પજવણી કરીતે જેમ ભીખ માગેછે તેમ તેમના માંહેલા બાકી રહેલા પણ દેશમાં ભટકીને ભોખ માગતા ફ્રેછે. કેટલાક પાવૈયા પાસે બહુ પૈસા છે એવું સર્વે લોક કહેછે. તે હુચરાજીના દેરાંથી ચેડા મૈત્રને છેટ ક્રેતરાજ કરીને એક ગામ છે. ચુવાળના મધ્યભાગમાં છે. આ ઠેકાણે એ દેવીનું એક બીજાં દેરૂં છે અસલ છે એમ કેટલાએક માનેછે. તે તેની પાસેના કાળા કરડાની કુળદેવી છે; ત્યાં નવરાત્રીને આગલે દાહાડે આજલગી મેળા ભરાતા હુ તા અને ઠાકરડા એકઠા થઈને માતાને તેર પાડાને ભેગ આપતા હતા... જંગલી શકાશ આ વેળાએ દારૂ પીને ચકબૂર થતા હતા તેને લીધે કજિયા ઉઠીને છેવટે ‘લેહીની છોળા ઉડતી હતી, તેથી ચેડાં દિવસથી હવે દેતા જને માતાના મેળા ભરાવા દેતા નથી, તેપણુ તેમાહા આવેછે ત્યારે