આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
રાસમાળા

૧૩૧ રાસમાળા: આ વેળાએ પનારના કંપાળ મકવાણાના મેલીકા જે લૂટાર હતા તેમણે એક બાજુએ વઢવાણુ અને લીખડીથી તે ખીજી ખાજુએ, અમદાવાદ સુધી આખા દેશમાં થડાઇ કરવા માંડી. સાધુના રાજાએ કુંપાછી દરવર્ષે દીવાળીને દહાડે અકેકા ધેડા આપીને પોતાના તાલુકામાં લૂટફાટ કરવી નહિ એવા ઠરાવ કલૈ. પાયેિ ખીજાં ઘણુાં ગામડાંમાં- થી પાસ ઉધરાવા માંડી, માંડલના જેટપટેલ હતા તે ભરાઠાઓને અહુ માનીતા થઇ પડયા હતેા અને પેચવાની ફેજ લામિયા તાલુકદારા પાસે- થી મુક્કગીરી ખંડણી ઉધરાવવાને આવતી હતી ત્યારે તેની સાથે તે જ તા. એક વાર હુલવદના રાજ પાસે ખડણીને પેટ પેશવાના એ લાખ રૂ પિયા ચડી ગયા હતા. જેāપટેલ આજ઼ી વસુલ કરી લેવાના બદાખસ્ત સારૂ ત્યાં ગયા. તેવામાં તે કુંવર ન્હાને હતા તેથી ખાઇ તાલુકાની વ્યવસ્થા કરતી હતી. તેણે જેવાપટેલને કહ્યુ કે ઢવાં તે મારી પાસે કેવું આપવાને કાંઈ નથી, કેમકે થોડા દિવસ ઉપર વઢવાણુના ઠાકારે મા મુલ્ક ઉજ્જડ કરી દીધા છે અને મને એક ઘડીની નિરાંત વળવા દેતા નથી. જેઠાપટેલે ધમકી આપીને કહ્યુ મારા માગવા પ્રમાણે આપવામાં આવશે નહિ તે ગામ બાળી નાંખીને જોર જુલમથી લઈ લેવામાં આ વશે. એમ કહીને તે ચાલતા થયે. હવે પાછને તે આઈ, ભાઇ કહીતે ખેાલાવતી હતી, તેથી તેણિયે તેને તેડયા અને કહ્યું કે જેપટેલ ભરી નહિં ત્યાં સુધી મને જપ વળશે નહિં. આ વેળાએ જેઠો પનારના રિ- યાળા ગામને પેશવાની વતી તારણુ બાંધવાને આવ્યા હતા. પાછને તેની સાથે લડાઇ કરવાને આ સારા લાગુ બન્યા. અને પેાતાની તરવા- રતે તેને ઠેર કર્યો. તેથી સર્વ ભામિયા બહુજ રાછ થયા. આ બનાવ બન્યા પછી હું પાજિયે એકસા પચાસ ખખરિયા અ- ભાર લઈને અમદાવાદની પાસે આડકમેદ ગામ છે, તે ઉપર હુમલા કર્યો અને ત્યાંથી ઢાર વાળી ગયા. એ ગામમાં સરાઠાઓના સાઠે અ- ભારાનું થાણું હતું, તે નાહારે આવ્યું, પણુ તેમની સાથે પાજી ભા અને તેમના માંડેલા વીશ માણસાને મારીને તેમને પાછા હઠાવ્યા, તેમાં તેનાં માત્ર ચાર માસ મારાં ગયાં. પશુ સસ્પેનમાં એક બીજું થાણું હતુ ત્યાંથી માત્ર છ અષાર અને એ ડંકા લતે એક વાણિયા કામદાર