આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
રાસમાળા

રાસમાળા. “આકાશર્માથી એક રૂ પશુપાયું નહિ; દરેક બરા આવી પાહેાંચી, અને જ્યારે આખા દેશ ‘ત્યારે કાનાના વંશવાળાયે પેાતાની ધર્મની ધજા ઉડાડી; તેણે પેાતાના કોઠાર ઉધાડા મૂક્યા; અને જ્યારે બીજા રાજાએએ પેાતાના ગામમાં પે “સવા દેવાનું બંધ કર્યુ, ત્યારે અજમેશે સર્વના સત્કાર કરવા માંડ્યા. સ્વર્ગના ઈંદ્ર કોપાયમાન થયા પણ પૃથ્વી ઉપરના આ ઈંદ્ર તા પ્રસન્ન ઢ્યા, તેણે દેશમાંથી કાળને હાંકી કાઢાડવાના પ્રયત્ન કર્યો.” ૧૯ ગામડેથી આવી ખ ભીખારી થઇ ગયે, મુસલમાનો સાથે તેને લડાઇ થઈ તેનું વર્ણન નીચે પ્રમાણે છે:-~~ આ વેળાએ ફંડીમાં આમુખાન અને લેખ કરીને એ તુર્ક અમા “કરતા હતા, તે દેશના ઉપર જુલમ કરતા હતા, તેઓએ અજબાની અને 'અગરાની કીર્તિ સાંભળી ત્યારે કંટાસણુ લખી વાળ્યુ કે અમારે તાએ થઇને અમને ખંડણી આપે. અખાએ આ સમાચાર સાંભળ્યા

  • એટલે કાપાયમાન થયા ને સદેશા કહેવા આવનારને કતલ કરતા હતા,

“પણું અગરાએ તેને વારી રાખ્યા. તેઓએ પોતાના દીવાન મદનશાહના દીકરા દીપચંદને તેડાવ્યા, અને તેની પાસે તરકડાઓને કાપ ઉપજે “એવેશ ઉત્તર લખાવ્યા, તેમાં ફેસર તથા કરતીગઢ (કૌઢિંગઢ)ના અધિ “પતિયાનાં પરાક્રમનું પણ્ રમણરાવ્યુ માટીમેટી દાઢીવાળા અ- “ભિમાન ભરેલા સુસલમાા એકઠા થયા, તેમણે ડાંગરવા માગળ પાતાને પડાવ નાંખ્યા. એ સમાચાર જ્યારે કટાસણ પહેાંચ્યા ત્યારે અજમાએ પોતાના ભાયાત મેધરાજ, જગતા, અને સૂરજ એને એશાવ્યાં, તેમાં “તેજલ તે તેની તરવાર તા કાઈ દિવસ ભાગી નહતી. અગરાએ મૂર્છ “હાથ નાખીને તેમને ભાષણ કર્યુ; ભાયાતાએ સામન ખાઈને કહ્યું કે “અમે અમારા ભાયાતપણાને ધર્મ બજાવીશું. વિકમશી વિષે કહ્યું કે “વાહ ! વાહૂ ! હું તમારી હિંમત નેઇને ખુશી થયે; એમ કહીને તેણે સાંયળના શાંતાજી, હુરખા સુવઇ, અને કાઠે એ આદિને તેઓના માપનાં વખાણ ગાઇ સભળાવીને તેમને શૂર ચડાવ્યું, ઘણા કાળા એકઠા થયા, તે ખભે ભાથા બાંધીને ધનુષ્યના ટંકાર કરતા આવ્યા; કેટલાક અશ્વાર હતા, કેટલાક પાળા હતા, અને કેટલાક ધાડપાડુ હતા. જ “હાભુાના માણસા લને જોરા અને જસે આવ્યા; અગરાના હુમ