આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
શિવસિંહ.

શિવસિ'હ. ૧: સ છે, માટે તમે જો તે ગામ મારશે, તે હું લાંધણુ કરીશ, અને તમને પા છા ઓટલાવવાની કુંવરને અગસ પાડીશ, આ કાગળ ઉપરથી ઠાકારે ૫- તાનાં માણુમ એકઠાં કરીને ચેરીવાડ લૂટયું, અને ઢાર લઇ જખ્રને તથા માણુસાને કેદ પકડીને ગામ ખાળો મૂકયુ. આ સમાચાર સાંભળીને ભડા રાજે લાંધણુ કરવા માંડી. તે ઉપરથી ઈડરના એક અતીતની બાંહુધરી - પીડે કુંવરે સુરતસિંહને તરત મેલાવ્યું. તે જ્યારે આવ્યે। ત્યારે કુંવર તેના ઉપર બહુ કાપાયમાન થશે અને આટલું બધું નુકસાન પહોંચાડવા- નું કારણુ પૂછ્યું; એટલે સુરતસિંહે મહારાજના કાગળ બતાવ્યા, અને જ્યા ફે શિવસિંહને આ વિષે કુંવરે પૂછ્યું, ત્યારે તે શાઇ ગયે, તે પિતાપુત્રની વચ્ચે શત્રુવટ બંધાઇ હતી તેમાં આથી કરીને વધારા થયા, દરબારે સુરતસિંહને કહ્યું કે, મૈં તમારા લાભને અર્થે જે કાગળ લખ્યું હતા, તે તમે શા માટે દેખાડયે? તમારી બુદ્ધિ આવી ફરી ગઈ છે, તેથી તમારૂં માત પાસે આવ્યું હોય એમ મને લાગેછે.” સુરતસિંહને 1- તાને ગ્રાસ પાછા મળ્યે, પશુ ત્યારપછી છ મહિને તે મરણુ પામ્યા. સં- વત્ ૧૮૪૧ ( ૪૦ ૪૦ ૧૭૮૫, ), તેના પછી તેને કુંવર ઉદયસિંહ ગાય ભે મુડેટીના જોરાવરસિંહના પાત્ર દાલસિદ્ધ મરણ પામ્યા ત્યારે તેને કાંઇ સતાન ન હતું, તેથી ચુડેટીના મ્હોટા પટા પણ ઉદયસિંહને મળ્યા. સ'વત્ ૧૮૪૮ ( ૪૦ સ૦ ૧૭૮૨ ) માં મહારાજા શિવસિદ્ધ દૈવ લેક પામ્યા ત્યારપછી બાર દિવસે તેના કુંવર ભવાનીસિંહ પણુ છત્રીશ વર્ષની વયે મરણ પામ્યા. ભવાનીસિહ મહારાજની પછી તેના કુંવર ગ

  • નીચેના લેખઉપથી ઇડરના મહારાજા વિષેની સપ્રમાણ તિથિ મળી આવેછે.

૧ ઇડરની પાસે એક ટનની છત્રી છે, તેમાં લખ્યું છે કે સંવત્ ૧૮૪૦ (ઈ. સ. ૧૭૮૪), શ્રી મહારાજધિરાજ મહારાજ શ્રી શિયસિંહજી ઈત્યાદ” ૨ ઇડરગઢમાં વજરખાતાની વાવ છે, તેમાં લેખ છે કે, શ્રીગણેશાયનમ: શ્રી- રામ”. “સવત્ ૧૮૪૭ (ઇ. સ. ૧૭૯૧) ના ફાલ્ગુન શુદ્ધિ ૫ બુધવારે, શ્રી શ્રી શ્રી ૧૦૮ ‘શ્રીમહારાઋધિરાજ શ્રી શ્રી કૌશિવસિંહજી, શ્રી મહારાજ કુંવર શ્રી ભવાની. ‘સિહજિયે આ વાવ ઉંધાવી છે.” ઈત્યાદિ ૩ ઇડર પાસે એક બીજોત લેખ છે કે સ્વત ૧૮૫૯ (ઈ. સ. ૧૮૦૩ ) મહારાજાધિરાજ, મહારાજ શ્રી ગભરુતિહુજી” ઇત્યાદિ.