આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
રાસમાળા


એક કુંવર હતા તેની પાસેથી સુદાસણું લઈ લીધું, તેને ખલે તેને છાઈમાં ડેરણુ ગામ આપ્યું. તેનું કારણ એમ ખલું કે, હુઠિયાજીનું ખુન થયુ' એટલે તેની યેિ, એકમાન તે દિવસે બાળક હતા તેને લા વીતે રાણુા ગજસિંહના ખેાળામાં મૂક્રયેા. અને કહ્યુ કે, “આ દીકરાનું પણુ તમારી નજરમાં આવે તે કરે.' તે સાંભળીને રાણાએ પાતાના મ- નમાં વિચાર કર્યો કે, મેં એના બાપને મરાવી નાંખ્યા છે, પણ હું એને કાંઇ પણુ આપીશ તા ગાત્રહત્યામાંથી છૂટીશ,’ એમ વિચારીને તેણે તેને રેરણુ ગામ આપ્યું, જગતાજીને સંતાન ન હતું. હવે માનિસંહની વાત પછી ચાલું કરિયે છિયે. તેણે ચાર પાંચ વર્ષ રાજ્ય કક્ષુ' અને ત્યાર પછી તે મરણ પામ્યા, તે વેળાએ તેને ગ- જસિદ્ધ અને જમવેાજી કરીને બે કુંવર હતા. રાજુપુર ગ્રામ પ્રથમ જ સવાજીને આપ્યું હતું, પણ હડિયાછ અને જગતાછના ભરણુ પછી રા લુપુર સાથે સુદામા પણ તેને મળ્યું. સવાજીને પછી ઢાંતા પટામાંનું વસાઇ, અને જસપર ચેલાણું ગામ મળ્યું હતું. ગજસિંહે ડી રીતે રાજ્ય કચ્યુ, “ તેને એ કુવર હતા, પૃીસિદ્ધ અને વીરમદેવ. વીરમદેવને નાગેલ ગામ મળ્યું. પૃથીસિંદુનાવા- રામાં દામજી ગાયકવાડની ફેાજ દાંતે આવી, તેની સામે તે કેટલીકવાર સુધી થયા, પણ છેવટે ડુંગરામાં નાશી જવું પડ્યું, પછીથી બાંઢુધી ↑ જસવાજીના વંશને માટે આ પ્રકરણની આખૈરિયેસુદાસણા વિષે નોંધ આપી છે તે વા. રાણા ગસિંહની છત્રી ખાગ ખાદ્ધાર ગામની પછવાડે છે, તેમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ છેઃ-- ‘‘સંવત ૨૭૪૨ વર્ષે માવાર સુત્ºૌત્રાળા શ્રી નસની “વરૂટ પધારા વાંસે સતી રૂ વળી તે સતાધાનું નામ વટૌડી શ્રટન બારેચી ગઢવવર, વઢોની શ્રોવેટી પાટોબર. વી શ્રી મટિમાળ બતારી અનોવચ છ સતી ત્રણ થરૂ. તારે વાંસ રાં- ‘‘નાથી નસવનોની છત્રો ધાવી; નં.૭૪૮ ના ના ૧૬૭ ચાર્ ગુવાર છત્રો વાવો,’’