આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
દાંતા.


મળવા ઉપરથી તે ભાષાની છાવણીમાં ગયા અને ખંડણીને પેટે કાંઇ આપવાનું કબૂલ કર્યું તે મળ્યું, એટલે મરાઠી પાછા ગયા. ત્યાર પછી હૃદ હીની વતી હૈદરકુલી નવાબ રેંજ લઇને આવ્યા, તેની સાથે પણ લડાઈ કરી અને તેનાં ત્રીશ ભાણુસ કેર ક્યાં. છેવટે ફ્રાજ પાછી જતી રહી અ નેરાણુાની જીત થઈ. ત્યાર પછી પાલણુપુરનુ ગામ ધારિયાલ હતું તેમાં દાંતાના કાંઇ હક હતા, તે પાલણપુરવાળાએ બધ કરયા,ત્યારે તે ગામ મા- વાતા રાણાએ વિચાર કરયેા, તે વાત પાલણુપુરવાળાએ જાણી ત્યારે પા તાના તાબાના મેજે મેમદપરના ભાટ લેકેને કહ્યું કે, તમે માજે ધાર્ડિ- યાલમાં ચેકી કરવા રાહા. તે ઉપરથી તે લોકો ત્યાં એકી રહ્યા. તે સમા ચાર દાંતે આવ્યા આ વેળાએ રઢિયા ગાંધી કરીને એક વાણિયે। દાંતા- ને કારભારો હતા, તેણે ભાટ લેકેને દાંતે તેડયા અને કહ્યું કે તમે પા ક્ષણુપુરનું ગામ સાવવા રહ્યા તે અમારૂં પશુ સાચવે!. જેટલું તેએ તમને આપશે તેટલું અમે તમને આપીશું; ધનાલી અને શીસરાણા ઉપર પાલણપુરવાળા દાવા કરેછે તે રાખેા.” ત્યારે ભાટ એલ્યા કે, અમે એ ધાડે ચડાય નહિ ” પછી તેઓને રજા આપી અને કહ્યું કે, ‘તમારે જા તે રાખવા હાય તેમ રાખજો, અમે ચડીને આવિયે છિયે.' પછી ભાટે ધાચું કે મેમદપુર જઈને આપણા માણુસ લઈશું અને પાત્રપુરથી માં- નાં માણસ લઈને ધૈડિયાલ જશું. એટલી વારમાં રાણા” એકદમ ચડયા અને ધૈડિયાલ માણ્યુ, લૂણ્યુ તથા ત્યાંનાં ખાન પકડયા, ‘અને ઢેર લીધાં ને દાંતે પાછે આયેં. આ સમાચાર પાલણપુરવાળે સાંભળ્યા ત્યારે ભાટ લાકાને તેડાવીને ઠપકો દીધે! કે, તમારી ચે!ી છતાં આ કામ થયું તે ઠીક નહિ, હવે તમારૂં જોર હોય તે કરીને અમારાં બાણુ વગેરે પાછાં લઈ આવે. પછી ભાટે ધરણું કર્યું તેમાં સા માસ હતાં. તેમે પોતાને ગામથી ની- સચ્યા ત્યાંથીજ ગાઉંગાઉતે આંતરે એક માણસને ખાળતા આવ્યા, અને એ છી. પુજપર સુધી આવ્યા ત્યારે સાત આઠ માણુસેને આળી ચૂકયા. પતે દાંતાનાં માણૂસાએ પુજપર સામા જતે ભાટ લોકાને સમજાવીને પાછા વાળ્યા. રાણાજિયે તેમને કાંઇ આપવાનું કહ્યું, પણ તેમણે લીધું ન- હિં અને ખેલ્યા કે, અમે કાંઇ ક્ષયે તે રાાજીનું આ પાપ ધોવાઇ જાય માટે અમારે કશું લેવું નથી.” એમ કહીને તેએ પાછા ગયા આ.