આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
રાસમાળા

′′ રાસમાળા. પાપને લીધે, પૃથીસિહ રાણાને સાત કુંવર હતા, તેમ છતાં પણ તે નિઃ- સત્તાન મરણ પામ્યા. તે વેળાએ તેની બે રાણિયા તેની પછવાડે સતી થઈ. તેમાં એક લેખજના દેવડા સખસિંહની પુત્રી હતી; અને બીજી પૈયાપુરના વાધેલાની પુત્રી હતી. પૃચીસિંહના વશ રહ્યા નહિ એટલે કારભારી અને સરદારોએ મળી- ને વીરમદેવના કુંવર કરણુજીને માયેિ એસારયેા. એ કરણને પેાતાના સરદાર મેધરાજ વાછાવત ખારડ જે દીવડી અને સદરમાળાના પટા ખા- તા. તેની સાથે ખટપટ થઈ. આ વેળાએ દાંતામાં એક રજપૂત કાઠિયા વખતેા હતા, તેને અર્ફીણુ આપતાં રાણાજી રાજ ગાળ દેતે, તેથી તેને એક દિવસ રીસ ચડી એટલે રાણાજીને તરવારના ઝટકા મારીને નાઠા, તે મેધરાજને શરણે રહ્યા. ત્યારે રાણાએ મેધરાજને કહાવ્યું કે એ ગુન્હેગાર - અને સાંપે.” તેના ઉત્તરમાં મેધરાજે કહ્યું કે, “શરણે આવે તેને પાા સાં વાને રજપૂતના ધર્મ નથી, માટે એ તે। અમારા માથા સાટે છે. પછી રાણાજિકે ઘણી તાકીદ કરી ત્યારે મેધરાજે તેને મગરા (ડુંગરા) માં કાહાડી મૂકયે!, અને પેાતે રીસાઇને નીકળ્યા તે ગરે ગયા, ત્યાં છ મહિના સુધી રહ્યા, પણ રાણાજિયે તેને મનાવ્યા નહિ, ત્યારે મેધરાજે ધાસુ જે, “હવે અહીં રહીને શું કરવું ?” પછી તે મુદ્દાસણે ગયા. ત્યા કાર અમરસિંહું તેને એક વર્ષ સુધી રાખ્યા પણ રાણાજિયે તેમનામ છું કહ્યું નહિ. છેવટે મેધરાજે અમરસિંહને કહ્યું કે, ચાલે હું તમને દાંતાની ગાદી અપાવું પછી ફાજતા સામાન તથા એક હુન્નર માણુસેાલ- તે દાંતા ઉપર આવ્યા અને દાંતામાં પેઠા. રાણા કરણુજી ત્યાંથી ના તે ધેડે ચડીને દાંતાથી પાંચ ગાઉ પપળાદરે ગયા. આ ગામ પાટવી કુંવરને દાંતામાં એક છત્રી છે તે ચારે બાજુએ ખુલ્લી છે; પણ માંહેલી બાજુએ ઇં- ટાની ભીત લારી લીધેલી છે તેમાં આરસ પહાણને પાળિયા છે તેમાં એક અશ્વાર અને તેની આગળ એ સ્રિયા છે. ઉપર ર્ય તથા ચંદ્ર કે લા છે. તેની ઇંત્રીની ઉં- પરની રીતે અક્ષર કાલા હૈ--ાણ શ્રી ધૃધીધિની દીણા શ્રી કરણ- ન્દ્રિય કરાવી.” એફ બીજી પ્રાતિ નીચે પ્રમાણે છે--- ‘ કી ગણેશાયનમઃ રાણાશ્રી પ્રધીસજી શ્રીવલ્કુ પધાર! તાહારે રસ્તી અ "ાળી તેહનાં નામ વહુજી શ્રી દેવીફુલકુંવર વહુજી શ્રી વાધેલી ધરી સરદાર ‘‘કુંવર સંવત ૧૫૯૯ ( ઈ. સ. ૧૮૪૩) ના ૧૧એ કાણુ દિર વાર ગર