આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
દાંતા.

હાથ ખર્ચમાં હંમેશથી આપવામાં આવેછે. હવે અમરસિહુ દાંતામાં - દિયે ખેડૂ। અને આખું પરગણું પેાતાને સ્વાધીન કરી લીધું. આ પ્રમાણે એ ત્રણ વર્ષ સુધી ચાલ્યું. છેવટે પાણિયાશીના ખાડુવા ગારખદાસ તથા તેના ભાયાએ વિચાચુ જે આપણુ છતાં આપણે ધણી રાજભ્રષ્ટ થયેા તે કાંઇ ઠીક નહિ. પછી તેઓ રાણા કર્ભુજી પાસે ગયા અને કહ્યું જે, “આમ ઠંડા થઇને શું ખેડા. કાંઇ મેહેનત કરી તે દાંતનું રાજ્ય મળે.’ ત્યારે રાણાએ કહ્યું કે, “મને કા રસ્તા સુઝતા નથી. તમને સૂજે તે ઉ પાય કરેા ગઢવિયેાએ કહ્યું કે, તમે તમારા સરદારને એક!! કરા.” પછી- તેણે સરદારને ખાલાવ્યા. ધારડના ઠાકાર સાહેબસિંહ ભાટી,હડાદના કે ૨ અનાપસિંહ રાઠેડ; અને ગાધણીના ઢાકાર દેવીદાસજી વાધેલે એટલા એ કઠા થયા. આ સરદારોએ મળીને એને ડરાવ કર્યો કે, પાલણપુરના દીવા માહાદુરખાનના આશ્રય મળ્યાવિના આપણુંી મતલબ બર આવે એમ નથી. પણ તેમને વળી લાગ્યું કે ઝાઝા રૂપિયા વિના દીવાનજી ની મદદ પણને મળવાનો નથી ને આવી વેળાએ આપી પાસે રૂપિયા નથી . ૫- છી કરણસિંહે નાગેલથી પેાતાના ન્હાનાભાઈ ઉમેદ્રસિદ્ધી ખેલાવ્યે અને. તેને કહ્યુ કે, “તમારી કુંવરી પરણાવ્યા વિનાની છે તે માહાદુરખાનને ૫- રણાવે; તે! આપણને આપણી જગ્યા પાછી વાળો આપે,” તેના ઉત્તરમ ઉમેદસિંહૈ કહ્યું કે, જગ્યા વળશે તે ગાદીના ધણી તમે થશે, એમાં મને શું મળશે? જે હું તરકડાને દીકરી આપું ?” ત્યારે દાંતા પાછું મળે તે! કર્ણસિહે તેને પાંચ ગામ આપવાના લેખ કરી આપ્યા. એ લેખમાં મેન્ટે નાગેલી અર્પી, મેજે થાણું, કુંડળ, પાણાદરા, અને વડુસણુ, તથા હા લનું મેજે મઢ જે કુંડળની સીમમાં પછીથી વસાવ્યું તે લખી આપ્યાં. ત્યારે ઉમેદસિંહે રજા આપી જે આપણી જગ્યા વળતી હાય તે તમારી નજરમાં આવે તે કરે. પછી ગઢવિયા પાલણપુર ગયા અને તેને મળીને પાકા અદાખસ્ત કર્યો કે, તમે અમારી જગ્યા વાળી આપે તો અમે - મેદસિંહની દીકરીનું સગપણુ તમારી સાથે કથૈિ. આ વાત સાંભળીને ફ્રી- વાનજી બહુ રાજી થા અને એયે, વ્હીક છે, તમારી જગ્યા વાળી આ + ગઢવી માનાથજી તથા ભાગચછ રાણા પાસે ગયા હતા. શાધાન્તર કત્તા,