આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
દાંતા.


પછવાડેથી વાંહાર આવી અને ભેંશા પડાવી ગયા. ત્યાર પછી છ મહિને પાસીનાનું ગાંમ ચાંગાદ માણ્યુ, લૂચ્યું અને ઉજ્જડ કરી નાખ્યું, તે આ જ લગી તેવુંજ છે, ઇડરના ગંભીરસિંહ ક્ાજ કરીને જ્યારે મેવાસી લે- કા ઉપર ગયા ત્યારે તેણે રાણા માનસિંહને તેડાવ્યેા. તે ચાળીશ અ વાર લઇને ગયા અને મુશ્કગીરી કરીને આપ્યા ત્યારે મહારાજે એક હુ જાર રૂપિયાની કિંમતના તેને ધેડા આપ્યા. પછી પાંચ વર્ષ રાજ્ય કરીને માનસિંહ સંવત્ ૧૮૫૬ (ઈ સ૦ ૧૮૦૦) માં મરણ પામ્યા, તે તે વેળાએ ભાગ્યેામાં અણુબનાવ હતા, તેથી તેના લેાક કહેવા લાગ્યા કે, એને ઝેર દીધું. તેના ભાઇ જગતસિત ગાદિય બે કે તરત તેણે ટીલા-ધાડ કરીતે ગઢમાડાનું નેદરડી ગામ માગ્યુ, લૂટયું, બાલ્યું, અને ત્યાંનાં ખાન પકડ્યોં. wા પ્રમાણે કરવાનું કારણું એવું કે, ત્યાંના ભીશ લેકા નવાવાસની ભે ભઈ ગયા હતા, ત્યારે ત્યાંના પટેલે આવીને ઢાંતે ફરિયાદ કરી જે, પાવ ડા લાવા, મારા ધણી માનસિહનાં હાડકાં કહિ પણુ હોય તે શોધી કા હાડું. તે ધણી હોય તે મારી ભેંશા નેદરડીવાળા લઇ શકે નહિ.” બીજી એક વેળાએ તે ફાજ કરીને પાસીના ઉપર ચાલ્યા, ત્યારે ત્યાંના ઠાકાર કેશરીસિંહે હડાદ તથા પાસીના વચ્ચે સામા આવીને એક ધાડે રા ાજીને નજર કણ્યેા અને જમાન આપીને મેળાપ કરયે. પછી તે ફ્રાન ત્યાંથી પાછી વળી ને ગઢવાડા પરગણુામાં આવી અને મહાવડ ઉપર જોર કરવું, ત્યારે ત્યાંના ટાઢ્ઢાર વખતાજિયે આવીને એક ધેડા નજર કરા તથા જમાન આપીને મેળાપ કરા. પછી ન્હાના કાઢેરણુના ગઢિયા હાથીજી ઉપર ચારીના મુદ્દે હતા, તેની પાસેથી એક ઘેાડા નજ રાણામાં લીધા; ત્યાંથી કાજ ધરમણી પાછી વળી. ક્રીને સંવત્ ૧૮૭૦ (૪૦ સ૦ ૧૮૧૪) માં રાણાજિક કાર કરીને ધનાક્ષની ખધી ભેા વાળી આણી. પછી બીજે ક્રે કાલના રાજાનું મે આવી કાઠિયું માણ્યું અને લૂટવું, બીજે વર્ષે પાસીનાના કારના ભાઇનું માળે ખેરાજ માચું અને લૂંટયું. ત્યાં રાણાનાં એ માણુસ મરાયાં. અહિં તેના ભાઇ હારસિંહ પરણ્યા હતા, તે તેની પાસે આવીને કુહેવા લાગ્યું કે, આ વેળાગે મને । લાગશે જે, ન્હરસિજિયે સાથે ૨૪