આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
દાંતા.


આપે તે! હું જઈને દાંતા પરગણામાં કાંઇ નુકસાન કરૂં, તે મને કાંઇ મળ દિવાનને રાણાજી સાથે મિત્રતા હતી, તેથી તેણે રાણાજીને લખ્યું જે, “તમે વખતાજીનું સમાધાન કરા, નહિ તે કાંઇ નુકસાન કરો.” પછી રાણાજિયે વખતાજીને તેડાવીને પોતાનાં ગામ ઉંડી તથા ભૂતવાસ એ ખે અતીતને ધેર દરેણે હતાં, તે છોડાવી. સને રાખે તા લખી આપવા- ને કહ્યું. તે પ્રમાણે વાતાજ્યેિ તે બે ગામ છેડાવી લીધાં, પશુ તે બંને ગામ ઉજ્જડ હતાં, તેથી તે બંનેની ધરતીમાં એકજ ગામ અભાપરૂં વર્ષ સાવ્યું અને ત્યાં પોતાના કબીલેં રાખીને પોતે દાંતામાં કારભારું કરવા રહ્યા. તે બે વર્ષ પછી ગુર્જ્યો, ત્યારે તે ભારૂં પેાતાના ભાઇ ભવ ને તથા પેાતાના દીકરાને રહ્યું. આ વેળાએ કુંડળને ઢાકાર સરદારસિદ્ધ નિઃસંતાન ગુજરી ગયે ત્યારે રાણાજી જગતસિંહ તથા તેના ભાઈ ન્હારરસંડું જઇને કુંડળનાં પાંચ ગામ જપ્ત કચ્યાં અને તે ઢાકારની સર્વ જશુસભાવ દાંતામાં લઈ આવ્યા. પશુ કુંડળમાં તેનું ખર્ચપાણી કરયુ, તથા ત્યાંની ઠકરાણીને જીવકમાં છુ. કાસ આપ્યા. પણ ભવજી જીતાજિયે વારસા બાબત દાવા કરયા અ મેં કહ્યું કે, કુંડળમાંથી મતે કાંઈ પણ આપવું. જોયે. ત્યારે રાણા જગતસિંહે કહ્યું જે, તમને જે તમારા ખાપ જીવત નું. જીવક—આશીવાન સ તથા કણબીવાસ-મળેલું છે તે તમે ખા, આમાંથી તમને કાંઈ મળવાનું નથી. તે ઉપરથી લવજી. રીસાવીને પશુપુર ગયો અને તેની સાથે જમાદાર મેરૂં સિન્ધી જે રાણાજીના જૂના ચાકર રીસામણે હતા તે પશુ ગયા. હવે ભજિયે પાલણપુર જઇને મલસાહેબને અરજી ક રી જે, “કુંડળના વારસા ઉપર મારા અને રાણાજીને હક ખરાખર પાર “હાંચે છે અને તે રાજી આખા દબાવી પડયા છે, માટે એ ગામ “હું અંગ્રેજ સરકારને લખી આપું છું, તેમાંથી. સરકારની નજરમાં આવે “તે મને આપજો.” આ વાત રાણાજીના કાઈ હતસ્વિયે રાણાજીને લ+ ખી જશુાવી, તે ઉપરથી તેણે પેાતાના ભાઇ હારસિંહને તથા જીવલે સાલ કારભારી હતા, તે બન્નેને પાલણપુર માકા, અને પોતાના તમા મ પરગણા ઉપર સાતમા ભાગ અંગ્રેજ સરકારને લખી આપીને દાં. તામાં અંગ્રેજ સરકારની જતી લાવ્યા, એટલે ભવના હાથ હેઠે પડયા