આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
રાસમાળા


પછી સવષે પાલણપુરના દિવાનજી તેહખાનનો ચાકરીમાં રહેવાતુ ખૂશ કરવું, ત્યારે દાનનજયે નાગેલમાં પેાતાના ચાયા ભાગ તેને આપ્યા પછીથી રાણાજિયે પશુ માજે કરઝુપુર આપ્યું અને કસુબા પાયા. અંગ્રેજ સરકારનું થાણું દાંતામાં સવત્ ૧૮૭૬ (ઈ સ૦ ૧૮૨) માં મૂક્યું હતું. આ જગતસિંહના વારામાં ક્રાંકરેજના મેવાસી કાળિયાએ ખસે અશ્વાર અને પાંચસે પાયદય સહિત દાંતાના તાબાનાં રતનપર તથા પુંજપર ઉપર ચડીને ત્યાંની ભેશે! લીધી. તેની વાહારે જગત્તિ પચા સ અધાર તથા ખસે પાળા લઇને ચડયા. તેએને મેળાપ મ્હોટા સડા આગળ થયા એટલે સડાઈ થઈ તેમાં પાડનાં પચીસ માણુસ ભરાયાં અ ને રાણાજીને જમાદાર ભીખેા બી રંજપૂત જખમી થયા અને તેની વે ડીક્ષણી, તે ભેંશા પાછી વાળ લાવ્યા, અને રાણા જ્યારે દાંતે ગયે, ત્યારે ભીખાજમાદારને સાનાનાં કડાં તથા એક ઘેાડી વગેરેના શિર- ખાવ કર્યું. tr ' <f આ એ જગતસિંહને દીકરા ન હતા તેથી તેણે પોતાના ભાઈ ન્હાસિ હને કહ્યું જે, “તમારા મે કુંવર જાલમસિંહ તથા હરિસિદ્ધ છે, તેમાંથી એક મારે ખાળે આપા, હુારસિંહું વિચારવું જે, “દીકરાને ગાદી મળે ત્યારે બાપને હેડે એસવું પડે, તથા તેની સંલામ ભરવી પડે.” માટે તેણે તે વાતની ના પાડી. ત્યારે કોઇ લેાકાએ જગતસિંહને કહ્યું જે, રસિહ તમને ઝેરથી અથવા હથિયાર્થી મારવાના વિચારમાં છે, ” વાત તેના હૃદયમાં ઉતરવાથી તે મેહેલમાં રૃાભસ્ત કરીને પેશી ઢુવા ભાગ્યા, કચેરીમાં બેસે નહિ. તેા પરિણામ એશ થયા કે આસપાસના ગામના ભીલ અને કાળી લાકોએ લૂટફાટ કરવા માંડી. ત્યારે કે એ આવીને અરજ કરવા માંડી જે, “ આપ આવી રીતે કાંઇ અફૈાભસ્તરા- ખશે। નહિ અને મેહુલમાં એશી રેહેશે તા રાજ્ય શી રીતે ચાલશે?” રા શા જંગતસિંહને કાઇ પણ કારભારી ઉપર વિશ્વાસ ન હતા, માત્ર જીવા કલાલની સલા પ્રમાણેજ તે ચાલતે; તેથી લાકા નિદા ફરવા લાંગ્યા, મેં રાજીાનિય કક્ષાલને કારભારી કરયા છે. આ પ્રમાણે હકિતંછતાં દાં- તામાં શિસેયિ રજપૂતામાન નામે હતા તેની વડારણુતે જીવાએ