આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
ગંભિરસિંહ.


તાપણુ કનકાજિયે ઘેર પાછાં આવીને ઢેારડા ઉપર ખીજી વાર - ક્ષા કરવા સારૂ કરીને શિરબંધી એકઠી કરવા માંડી, તે વાત જાણીને ધીરજિયે કુવર ઉમેદસિંહને ટારડાની મદદ સારૂં મેલાવ્યા, તે વેળાએ મહારાજ ગભીસિહું તેને ના પાડી પણ તે ગયેા. કનકાળ ફાજલને ટારડાને પાદર આવ્યા, ત્યારે તેણે જાણ્યું કે “રાજાના કુંવર માંહુ છે, માટે તેને કાંઇ થાય તેટીક નહિ.” તેથી ટારડાને પાદર થઇને મેજે યાળ ગયે, અને ત્યાંની વાળ લીધી. ત્યાં જવાનું બીજું કાંક કારણુ ન હતુપણુ પેટભરાઇ સારૂં પૈસા લૂંટવાને તે ગયા હતેા. ત્યાર પછી તેણે મીનાં ગામડાંમાં જઈને ત્યાંની વાળ પીધી, અને ત્યાંથી કુંવરને કાગળ લખ્યા કે, “આપ તે। મારા ધણી છે, માટે આપને ટેરડામાં રહેવું હ્યુ- ટતુ નથી, એ તે અમે અને તે સમજીશું, જો તમે મારા સામા લ- હવા આવશે તે મારાં બાલાડાં તથા ગેળિયાને આંખ્યા નથી તેથી ૬- નિયામાં તમે મને નીચું જોવરાવશેા.” આ કાગળ વાંચીને કુવરજીને ઉલટા ક્રોધ ચઢયે એટલે પોતાના શિષંધિયા આપીને ધીરજીને કનકાજી સામે લડવા મોકલ્યા. ટીટાઇના ઠંકારા એક આત્મ જમાદાર ાતાની ધેાડી ફેરવતા હતેા તેના સામી ધીરછના માસાએ ગાળી વાડી તેથી ધેડી મરી ગઇ, તે વાત આરખે જઋને કનકાળને કહી અને કહ્યું જે, “હવે અમે તેમના સામા લડીશું.” ત્યારે કનકાજીએ કહ્યું જે, “માપણે ત્યાં લડવા જવું નહિ, પણ બધુંકદાર માણસાને રસ્તા ઉપર આ કાતરમાં બેસારી મૂકે, અને આપણે સામા ઉભા રહીશું તેથી તે આપણા ઉપર આવશે એટલે તેમના ઉપર ગેળિયા ચલાવવી.” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેના પરિણામ એ થયા કે ધીરજીના સત્તર અશ્વાર્ માલ્યા ગયા અને તેને ટારડે પાછાં જવું પડ્યું. F ઉપરની લડાઇ થઈ તે વેળાએ ધીરજિયે એક ખારગીરને પાતાને પોશાક આપ્યા હતા તે માંઢ ભરાયા. તેવામાં સર્વે ભરીંગયેલા ખારગી- રાના પોશાક કનકાજીનાં માણસ લઇ ગયાં તેમાં ધીરજીના પેશાક પણુ ગયા, તે જોઈને તેઓએ ધાર્યુ જે ધીરજી પણ મરાયા છે, તે ઉપરથી ટાઇના હારે લાભ પાડી ઉતારીને ધળુ કાળિયુ ખાંધ્યું, એટલે તેના કુંવર લાલજિયે કહ્યું જે, “હવે રોક કરે ત્યારે આગળયો શા વાસ્તે