આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
રાસમાળા


વિચાર કરયે નાદુ?” તેણે ઉત્તર આપ્યું કે, “તમે ખાયે મળાને મારૂં મન ફેરવ્યું હતું, તેથી એમ બન્યુ” પછીથી ખખર કઢાવી તેા ણવામાં આવ્યું. કે ધીરજી કુશળ છે એટલે તે રાજી થઈને પછી ટીટાયે ગયે . .. પછી ધીરજીને બહુ દિલગીર દેખીતે કુંવરે કહ્યું જે, “તમારે કે રાક રાખવા નદિ, જે મુવા તે હવે પાછા આવવાના નથી, પણ હવે હું તમને કશી વાતની કમી રહેવા દઇશ નહિ. તમારા ધે!ડા ચાકરો હું તમ ને નવા આપીશ. ધોરજી કેડ઼ે કે, કનકાયેિ મારી લાજ લીધી માટે આપણે ટીટાઈ મારવુ જોઇયે.” ત્યારે કુંવરે સેગન ખાધા જે, ટીંટાઇ મા- શ્યા વિના મારે ઇડર પાછા જવું નહિ.” પછી ધીરછ કુંવરને લઇને ટી- ટાઇ ગયે. કુંવર ઉમેદસિંહે મહારાજને કાગળ લખ્યા જે, ‘આપતે મા- રી મદદે પધારવું ઘટે તે આપના સરામ લઇને પધારો, નહિકર હું સરવાળા સાથે લડીને મરીશ, સદારાજતે આ પ્રમાણે કરવું ગમતું ન કંઈ પણ કુંવરનું રક્ષગુ કરવા સજ્જ પોતાનું લફર લઇ જઇને ટાઇને પાદર જઇ કુંવરને મળ્યા. શિરાબંને એક પ્રતિષ્ઠિત ચારણુ ખાડીદાનજી કરીતે તે, તેને ત્યાંના ઢાકારે દેશવટા દીધા હતે, કારણ કે, તે ઢાકા- ની જામીન થયા હતા પણ્ તે કરાર પ્રમાણે નહિ ચાલ્યા ત્યારે ચારણે તેને તાકીદ કરી એટલે તેણે ચારણુતે દેશવટા દીધે, તે આ સમયે ટીટાઇ ના ઢાકાર પાસે હતે. જ્યારે મહારાજની ફેજ આવી પાહોંચી ત્યારે તેણે ડુંગરી ઉપર ફિલ્મા બંધાયેય હતા તેમાં લડાઇા સામાન લઇ જઇને પો- તાનું રક્ષણ કરવાને તૈયાર થયે.. પણ ખાડીદાનજિયે જઈને મહારાજને વિનતિ કરી જે, “તેપે લઇને અહિં પેાતાના સરદાર સામે લડવા - વવું આપને ગ્ય નહિં.” એ રીતે મહારાજને તથા કનકાજીને તેણે સ- મજાવ્યા, પશુ ધીરજી તથા કુંવરજી માનતા ન હતા; છેવટે કનફાયે રૂ- પિયા આપ્યા એટલે સમાધાન થયું, પછી કુંવરજી તથા મહારાજ પા છા ઇડર ગયા. આટલું થયા છતાં પશુધીજીનું મન માન્યું નહિ. તેણે પેાતાને ઘેર જને કુવર ઉપર રીસ લાવીને તેની જીવાઈનું ગામ ભીલેડું હતું. માં જઈને ત્યાંનાં ઢેર વાળ્યાં, અને તે વેચી ખાધાં, ત્યારે કુંવરે ધીર-