આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
રાસમાળા


પછી ધીરજી કાને ઘેર ઉતરયેા છે, એવું સભળાય કે તરત તે ઘરધણીને ઘેર સરકારના પચાશ અશ્વાર જઈ પહાંચે, અને તેને હરકત કરે. એક વેળાએ ધીરછ પેાતાને ગામ આવ્યા, તે ગામ એક ચારણના ગામની પાસે હતું, તેથી તેના ઉપર શક લાવીને તેના ઉપર એ અશ્વાર મેદ સલ કરવા. દીજિયે આ વાત સાંભળી ત્યારે તે તાબડતા” ચારણુને ગામ આવી પોહેત્મ્યા અને એક અશ્વારને ઠેર કરયા, પણ બીજો નાશી ગયેા. ચારણે ખારવિયા ઠાકોરને ત્રાસ ખતાવાને પેાતાના હાથને અને જાં ધને ધા કરયા અને પોતાના કુટુંબની એક વૃદ્ધ્ ડેાશીના ગળામાં કટારી ખાશી. અધારાના ઉપર હલ્લા થયાના સમાચાર મહારાજે જાણ્યા ત્યારે તેને લાગ્યું કે, ચારણે તેમ કરવાની ઉશ્કેરણી કરી હશે, માટે તેના ગામ ઉપર ફેજ મેકલવાની આજ્ઞા કરી, પશુ વધારે ચેકશી કરતાં જે ખરી વાત હતી તે જણાઈ ખાવી. ' આવી વેળાએ ધૌરજી પોતાના મિત્રાના ગામને પાદર પણ નીકળ- તા નહિ, તેમજ તેને ખરા મિત્ર કાઇ હતા પશુ નહિ. તેણે મેવાડના ડુંગરામાં પોતાને પડાવ રાખ્યા, પણ ડૅડ ૨પાટઝુ સુધી લૂટકાટ કરવા ૨ સોરઠ. પાટા ઘોડા વાય, મારી હી મેવાડરી; આમો ૩૦ માંઢ, ધારે તો હૈ ોતો. R માજીવ ધરતી માંડી, પૂના હ્રા ધાદાં પડે વાવતે વમાસ, ધાવે, નડિયાં પોતા ૩ તું પોા તરવાર, નવ સદના સાત નહિ નક્ષત્રી નિર્ધાર, લંડ નવે હોતે વરી. ૨ ૧ મેવાડની ડુંગરી ઉપર રહીને પાટણને પાદર ધાડ પાચ, જે ધીરા ધારે તા આકાશને પેાતાની બાથમાં લઈ લે. ૨ ધીરાની ધાથી માલવેથી તે એક પૂના સુધી ત્રાસ વર્તાઇ જવા માંડયુ ને કલકત્તા રોહેરના દરવાજા ભીડી દેવા પડયા. ૩ અરે ધીરા ! તેં જે નવા પ્રકારની સહસા કરીને તરવાર ઝાલી હાત ન્યૂ- હિં તે નવે ખંડ પૃથ્વી નક્ષત્રી છે એમ કહેવાત