આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
ગંભિરસિંહ.


લાગ્યા અને સરકારના અશ્વારા ઉપર હુમલા કરીને ગામડાંમાંથી ઢેર અને બાન લઇ જવા લાગ્યા. ત્યાર પછી તેણે રાયગઢની આસપામના મુલ્ક ઉપર હલ્લા કરવા માંડયા. એ રીતે તેણે સૈદ વર્ષ સુધો વખેર કરા. છેવટે ઈ સ૦ ૧૮૨૭ માં ઇડરના ડુંગરામાં તે સતાઇ રહ્યા હતા તેવામાં તેના મિ- ત્રાના તરફથી તેને ફેડવાને દારૂ મળ્યું હતું, તે સૂકવવાને તેણે જાજમ ઉપર પહોળા કરા હતા તેમાંથી શિધિયાને વેહેંચી આપતાં કેયની જામગરી લાગ્યાથી અધે દારૂ સળગી ઉઠયા તેથી ધીરજીને પીડા થઇ ને મરણ પામ્યા. તે વેળાએ તેનું વય આશરે પીસતાંશ વર્ષનું હતું. ધીરજી- તું કદ નોંચુ હતું અને તે શરીરે પાતળા હતા, ડરના કાઇ પણ સરદા રના વખા કરતાં ધીરજીના વખા ધણા કહેવાયા. આખા મહીકાંઠામાં તે- ના પરાક્રમનાં ઘણાં વખાણ થાયછે. અને તેના રાસડા, ગીત, તથા કવિ- ત ધણાં છે. ધીરજી મરણુ પામ્યા ત્યારે તેને ખીલા મારવાડમાં હતા તેની એ કરાણીમાંથી ચાવડીજીને તેના એક ચાકરે જઇને ધીરછ પેહેરતા તે પા- ફો બતાવીને સમાચાર કલા એટલે તેજ પાધડી સાથે સતી થઈ. તેને કાંઈ સંતાન ન હતું બીજી ઠકરાણીને એક કુંવર અને એક કુંવરી હતી તે લળે તે વાંકાનેર ગઈ. આરવટિયા ઢાકારને પકડવાને બ્રિટિશ સરકારે જે પ્રયત્ન ક્યા તે તે નિષ્ફળ ગયા, કેમકે મહીકાંઠાના સર્વે ઠાકારો તેના ઉપદ્રવ વિષે ઘણું કરીને સરમ ખી રીતે અખાડા કરી જતા હતા તેને લીધે મુખ્યત્વે કરીને એમ બન્યુ હતું એવું મુંબઇ સરકાર કેહે. ધીરજીની સાથે સલાહના ફેÌણ કરવા અને તેની ફરિયાદના તપાસ કરીને જે વાજબી લાગે તેને ઇન્સાફ આપવાનું વચન આપ ધાને વડોદરાના રેસિડેપ્ટને સૂચવવામાં આવ્યું. મિ. વિશ્લેાખી તે દાહાર ર સિડેન્સીના ઉપરી હતા તેણે ખારવટિયા સાથે કહેણ ચલાવા માંડ્યું, પણ તે ચા- લતુ હતુ. તેવામાંજ તેના મરણના સમાચાર તેના સાંભળવામાં આવ્યા એટલે તે વિષે તે ગૃહસ્થે તા. ૬ ઠી આગસ્ટ ૧૮૨૭ ને રેજ શર્ટ કરી વાળા વાંકાને- રેન ઠાકર ધીરજીને કાં થઈ ત્યાર પછી તે છ દિવસ જ્ગ્યા, અને તેનું મરણ પાસે આવ્યુ જાણીને તેણે પેાતાના એક રજપૂત માણસને હકિકત કહેવાને વલ્લેાખી પાસે મેચા અને પાતાના કુટુંખની સંભાળ રાખવા વિષેની અરજ કાહાવી.