આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
રાસમાળા


રથી આવતાં હતાં તેમને તથા તેનાં માજીસાને ભીલેએ ધાયલ કરોને બધા સામાન લૂટી લીધા તે સમાચાર ફેામાં આવ્યા, અને પાલના ડા- કાર મેહાબતસિંહે પણુ કાહાન્યું કે, “ભહારાજે મારૂં ગામ રૂપિયા ભરતાં છતાં વગર વાંક કરવે માર્યુ છે તેથી હવે ફોજ લઈને પાછાં જતાં કઠિષ્ણુ પડશે.” ત્યારે મહારાજે કાહાન્યુ જે ‘‘મારે પાલ મારવી ન હતી પણ આ ત્રણ સરદારેાએ મારી છે.” ત્યારે તેણે કાહાન્યું કે તેને તે હું પાઢાં- ચત પણ આપ શા વાસ્તે તેમની સાથે પધાવ્યા ?' પછી મહારાજે તેને તેડાવ્યા પણ તે આવ્યા નહિ ત્યારે તેણે બદાબસ્ત કરી આપ્યા કે, પા લ વસાવ્યા પછી એ વર્ષ સુધી કશી મારે જમાધી લેવી નહિ. એવે ઠરાવ કરીને ત્યાંથી મેલાણુ ઉઠાવ્યું, અને મનમાં ખાટું લાગ્યું તેથી બી- જે કહિ નહિં જતાં પાછા ઇડર ગયા, અને ફેજ વેરી નાંખી. M મહારાજે ગાપાળસિહંને પોતાની પાસે રાખ્યા હતા, તેવામાં તેને અને દરજણસિંહ પ્રધાનને માંડુમાંહે દ્વેષભાવ બંધાયા હતેા. મહારાજે ગાપાળસિંહને કહ્યું જે, “ઇડરનેા કારભાર તમને આપવા છે, અને એક વા- ત વળી તમે પેટમાં રાખેા તે। તમને કહું.” તેણે કહ્યું કે “હું પેટમાં શ ખીસ” ત્યારે મહારાજ કહે જે, “હુરજસિદ્ગને મારી નાંખીશું ?” ગા- ળસિંહ કહે કે, આ વાત તમે સાચી કહે કે મારી મશ્કરી કરા છેઃ” ત્યારે મહારાજ કહે કે, “સાચી કહુછુ.” ત્યારે કહ્યું કે વચન આ- પા એટલે મહારાજે વચન આપ્યું. પછી ગેાપાભિસ હે.મડુ જવાની માગી તે શિરપાવ આપીને તેને આપી તે ઘેર જઇને પાા આવ્યા, ત્યારે મહારાજે કવર ઉમેદસિંહને ઢાલ તરવાર તેને બક્ષિસ આપી, પશુ ઘણુા લેકે ચેપાળસિંહની કેહેતા કે, “કે.ઇ સમયે મહારાજ તમને મારી નાંખશે. જા કે, મેજે ચાંણીના ઠાર મુરમલને ભવાનસિંહે દગા- થી મારયા હતા. મેઢાસણુના ઢાકાર ખુમાણુસિંહના કુંવર જયસિંહને “પણ તેણે દગાથી મારયેા હતા, એમના ધરની એવી રીત છે,” પશુ આવી વાત ગપાળમિડુ માની નહિ, ટાડડાને ઢાકાર પાડાસિદ્ધ તેને સસરા થતા હતા તેણે સમનવ્યા તથાપિ ગેાપાળસિંહને ગળે એ વાત ઉતરી નહિ અને ઉલટું એવું ઉત્તર આપ્યું કે “ટીટેના ઠાકર કાતે ઇડરના દરબારથી વેગળા રાખ્યા; વાંકાનેરના ઠાકાર ધીજીને ને