આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
ગંભિરસિંહ.


ની માટી સાથે તમારું કાંઈ વેર નથી, માટે તેઓને ખળાવા. પછી ગાડામાં મડદાં ભરીતે સ્મશાનમાં લઈ જઈ એક ચિતામાં આવ્યાં. એ ત્રણ દિવસ સુધી દરબારમાં મહારાજ સુધાંત કાયે અન્ન ખાધું ન હતું. ગેપાળસિંહના કુવર એ હતા, એક ભારસિદ્ધ સાત વર્ષના હતા અને બીજો પર્વતસિદ્ધ ત્રણ વર્ષના હતા તેઓ તથા તેઓના કબીલે તથા તેમની તરફના જે લે- કા હતા તે ઉપરના સમાચાર સાંભળીને ડુંગરામાં નાશી ગયા, ત્યારે મા- રાજે મહુ જઇને પાસે મેક્ષાણુ કર્યુ અને ગેાપાળસિંહના કુંવરને પાછા આલાવીતે તેમને તેમની જગ્યા પાછી સોંપી. લે- ટીપ—મુહુના ગેાપાસ હની ઉપર પ્રમાણે અવસ્થા થઈ તે મ આવી અંગ્રેજી દફ્તરમાં કાંઇ લખાણ થયેલું જોવામાં આવતું નથી. ફ્ટનન્ટ કર્નલ ખાક્ષનટૈનના પછી મહીકાંઠામાં પેલિટિકલ એજંટની તેમ ક ચઈ નથી તેથી કરીને એવા પ્રકારનું કામ અંગ્રેજ સરકારને કામે જઈ પહેાંચે નહિ એમ છૂપુ' રાખવામાં આવે અથવા તે ઉલટી રીતે સમજાવી પણુ દેવાય; તથાપિ મહારાજ ગંભીરસિંહ વિષે જે કાંઈ બીજી લખાણુ થયું છે તે ઉપરથી ખરેખરી ધારણા થઈ શકે કે ઉપરના જેવા કૃત્ય સભવ બની શકે ખરા, દુગાષ્ટકા કરવાના તેના ચાલ હજી લગશું પશુ આખા ઇડરવાડામાં પ્રસિદ્ધ છે, અને ભાટલાકાએ તેના બીજા ધણુા કૃત્ય- ની નાંધ રાખેલી છે તે ઉપરથી પણ દીશી આવેછે. ૪૦ ૨૦ ૧૮૨૧ માં રાજા ગભીરસિદ્ધ વિષે મેજર એસ નીચે પ્ર- માણે લખેછેઃ—-ઇડરના હવાંના રાજાની ચાલવિષે લેકા કહેછે કે, તે “ગા કુટકા, અસ્થિરતા અને ઠગાઇ ભરેલી છે, જો એની મતલબ સરતી “હાય તા એ કાઇ માસના શુષુની કે તેની કાયનાતની દરકાર કરે એવા ‘નથી. તે વિશ્વાસ કરવા જેવા માણુસ નથી એ વાત બધે જાણીતી છે.