આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
ગંભિરસિંહ.


દાખસ્તે કરીને વલાસણવાળાથી વેર વળાયું નહિ, પણ તે એમ ધારેછે કે અંગ્રેજ સરકારનું રાજ્ય હશે નહિ ત્યારે મુડેટી ઉપર વેર વાળીશું, ઇ સ૦ ૧૮૨૦ માં ચૈાહાણુ વંશના છેલ્લે સગેાત્રી ગુજ એટલે મહારાજા ગભીરસિદ્ધે તેના ગામ ઉપર દાવા કર્યું, તે એવા મુદ્દા ઉપરથી કે એ ગામ મુડેટીના પડાથી ઇલાયદું છે માટે હવે અમે ખાક્ષસે કરીશું. જાન્નમસહ સામે થયેા અને કહ્યું કે, તમે મારા હક છીનવી લેશે તે હું ખારવટે નીકળીશ.” આ વેળાએ કર્નલ આસજ્જૈન ઈડરવાડાના ઠરાવ કરવામાં ગુંથાયા હતા. તેણે જાલમસિહુને કેદ કર્યો, પણ ચાર મહિના પછી તકરારી ગામ પાછું આપવાને કબુલ કર્યું, અને મહારાજને શીખ તેના હક જે આપવાના હતા તે આપ્યા તથા બીજાં દશ વર્ષ સુધીના સારી ચાલના જામીન આપ્યા ત્યારે તેને છેડયે. કર્નલ ખાલજૈનના સાદરા મુકામના તા. ૧૫મી આટાર ૧૮૨૨ ના સામાન્ય રિપોર્ટમાં નીચે પ્રમાણે છે: “એ ઠાક઼ારની ( મુંડેટીના નૅલમસિંહની ) ચાલ, ગયા એપ્રિલ મહિનાની ૭ મી “તારીખના મારા રિપોર્ટમાં અમે સરકારની જાણમાં આણી છે, અને તેના દગાની “વાત સાબીત કરીછે. ત્યાર પછી એ ઠાકારે દડ ભરીને ઈડર સાયના વાંધા પતાવી દીધા છે, અને તેને તેના પટા પાછા આપવામાં આવ્યા છે. * દરેક પઢાવતને જિ “લાયત હાયછે, અને તેના જેવા રાન્ત સાથે મર્જાખે। હેયરે તેવા તેની સાથે જિ- “લાયતને છે. ચાફરીને પેટ તે જમીન ભેગવેછે, અને તે શા ખદખસ્તમાં સા- “મેલ ગણવામાં આવી છે.આ પટામાં ચાર જિલાયતા છે, પણ જિલાયતાની જમી- “ન પણ ઈડરે બખસીસ કરેલી છે, અને એટલા માટે તેના સરખા હક અને મત્તુમા “છે. એની કિકત આ પ્રમાણે છે:–-હાલના રાજવંશની જ્યારે ઇડરમાં સ્થાપના થઇ ત્યારે હાલના જિલાયતાના પૂર્વજો રાજ્યના પટાવતાના અનુયાયી, સગા, અય્- વા પક્ષકાર હતા, અને ઇડર પાસેથી તેમના પ્રમાણે સરખા ભેગવટાની જમીન પામ્યા, પટાવત પેાતાના જિલાયત પાસેથી જમીન લઈ શકતા નથી પણ તેની પા- “સેથી ચાકરી લેછે, અને ફેર માત્ર એટલે છે કે તે પોતાના તરતના ઉપરિચાને “ઇલાયદા જામીન આપેછે, તેથી તેની વતી ઉધાડી રીતે તે પટાવતા જવાખદાર છે.

  • આ ।ફેર ગંભીરસિહના વેહેવાઈ થાય છે. એની દીકરી ટિલાયત કુંવર

‘‘ઉમેદસિદ્ધ થેરે પરણાવી છે. પણ આ સંબંધથી એક સાંપ થવાને બદલે ઉલટા “કુસંપ થયેલા જણાયછે, જાલમસિંહ તે પેાતાના રાવની કુંવરી વેરે પરણ્યા છે, ‘‘તેને તેના પેટના તેના વારસ સૂરજમલ કરીને કુંવર છે. મા અને દીકરાને તેની

cr