આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
ગંભિરસિંહ.


ખેંચી ખાવી પડી; વળી ઉમેદસિહું તેની સાથે ખર્ચ વધારે થવા લાગ્યું એટલે જોધપુરથી કાટે ગયા. ત્યાં તેને કામ મળ્યું એટલે એક વર્ષ સુધી ત્યાં રહ્યા, પોતે ધાર્યું હતું કે હું રીસાઇને જોધપુર જઈશ એટલે સૂરજ- મક્ષ મને મનાવાને આવશે અને મારૂં વચન માન્ય કરશે પશુ તે તે કાંઇ થયું નહિ. સુરજમન્ન સુડેટીમાં રહીને ધા પાગ હતા; માત્ર ત્રણ ગામ જાલમસિદ્નના કારભારીના હાથમાં હતાં. એક વર્ષ થઇ ગયું એટલે જાલમસિંહ ઇડર પાછે આવ્યા અને સૂરજમલને કાહાવી મેકહ્યું કે, તું ગારલ ગામ ઉમેદસિંહને આપ, નહિકર હું સુડેટીને પા ઇડરના મહારાજને લખી આપીશ. આવી ઘણી ધમકી દીધી પશુ તેણે કોઈ માન્યું નહિ ત્યારે તેના બાપે ફ્જ કરવા માંડી જ્યારે સુરજમલે આ વાત જાણી ત્યારે તેણે પોતાના બાપતે લખી મેકહ્યું કે, “તમે શિ રબધી શા માટે રાખાછે, આ સુડેટીના પટેા તમારે જેને સાંપવા હાય તેને સુખે સાંપા, હું વળી ભાવનગર કે ગમે ત્યાં જઈને રળી ખાઈશ.” ઠાકારે તેના ઉત્તરમાં તેને લખ્યું કે, હું જીવું ત્યાં સુધી તમારે હવાં બે ગામના ભેગવટો કરવા તે મારા મુવા પછી આખા પટે તમારા છે, પણ વડ્ડાં સુડેટીમાંથી નીકળેા. સૂરજમલે એ વાત માન્ય કરી નહિ ને રીસા- વીતે અહમદનગર જતા રહ્યા, ત્યાં તેણે ત્રણસેં કાવાળા એકઠા કર્યા . અને તેના માપના જીલાયતા જે પેાતાના ભણી હતા તેને તેડાવ્યા, તે ૧૮૨૯ ના માર્ચ મહિનામાં મધ્યરાત્રે નાદરીની પંડેાશમાં આવી પે- હોંચ્યો કેમકે એને આપ ત્યાં હતા, અને એકાએક દો કરવાને ઈરાદે બકુંકાવાળાને સૂચના કરી કે તમારે બકા છેડવી નહિ, તેપણુ તે પાસે આવી પહેચ્યા એટલે અધુકાના ભડાકા કર્યા તેથી સૂરજમલ આ- “ચાકરીમાં રહ્યા છે. કુટુંબમાં કલહ છે એજ આનું કારણ છે, અને ઠાકારની “એવી ઈચ્છા છે કે તેના વડપુત્ર અને વારસ સૂરજમલ છે તેને હક કાહુાડી નાંખ- “વે.” કર્નલ આલને સલામણ કરી કે ખાલી પડેલી નગીર ઉપર સૂરજમલને માહાલ કરવા. પણ રેસિડેન્ટને એમ લાગ્યું કે સૂરજમલને એના ખાપની વતી જા ગીરનું કામ કાજ ચલાવવાને ડરાવવા એટલું બસ છે. આ છેલ્લી ભલામણ્ મુંબઈ સરકારે મન્નુર કરી. અને ૧૮૨૭ ના એપ્રિલ મહિનામાં તે ઠરાવ અમલમાં આ શ્યા, પણ્ આવતા જીન મહિનામાં તે રદ કરવામાં આવ્યા.