આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
ગંભિરસિંહ.


ભૂપત વડે હંમર, અમન તંતુવાળ રખાયર; સુની સવે રનવાસ, દલી સતિયા હે દૂરદૂર તમે યંરા તારવા, સુધા ત્રપલાં પઢાાં ને આશ્રય આપવાના બદાખતા કા છે, તેથી કરીને હાલમાં ચાલતી મેધવારી કેટલેક દરજ્જો આછી થશે. તે પણ એક ધાસ્તી રહેછે કે કાળી અને ખીન્ન સિા “તૃખાર લેાકા આખા ગુજરાતમાં" વસે છે તે દાણાને પાક થળી જવાથી કામમાં ગુ’થાયા વિનાના રહેવાથી નવરા પડો; અને હુવાંના અનાજના આકરા ભાવને લીધે નિરાશ થઈ જવાથી ટાળિયા અધાઇને રૈયતની શાન્તિનો ભંગ કરવાની ધાસ્તી બતાવશે તેને. માટે ખનતી સાવધાની રાખવાના ઉપાય કામે લગાડવામાં આવ્યા છે.” હતા. ૧૬.મી આગસ્ટના રેાજના મિ. વુઈલેબીના લખવા પ્રમાણે ઘણુ કરીને આખા કાઠિયાવાડમાં તે દિવસ સુધી વર્ષાદ વણ્યા ન હતા અને પાક ખેંચી શકે “એટલા પડવાની આશા પણુ:ન હતી. એને પરિણામ એવા થયા કે, અનાજ તથા ઘાસની ઘણીજ તાણ પડી, અને બ્રિટિશ તથા ગાયકવાડની ખાંડણીમાં છૂટ મૂકવાની- “જરૂર પડરો એમ થયું, અનાજનું મૂલ ત્રણ ગણુ થઇ ગયુ અને દિવસ લગણ “પણ વધ્યાં કર્યું; ઘાસની તંગી મુખ્યત્વે કરીને પડવા લાગી, અને ઘણાં ઢાર નિય “નિત્ય મરવા લાગ્યાં. મિ. ડુઇલેખાં વિષેશ લખે છે તેના અભિપ્રાય પ્રમાણે, ખંડ- ણી ભરનારાઓએ રીતસર અર્ધી કેમ ભરી છે તે પાછી આપવી પડશે.” “ભુજની વાયગ્ય અને નૈચકણના પરગણામાં ધણા માઠા સમાચાર જાણીને રેસિડે ત્યાં નતે જઇને તપાસ કરી ખાતરી કરી લીધી તેથી તે સમાચાર વધારીને જા હેર કરેલા જણાયા નહિ, ધણે દેકાણે આ વર્ષમાં વર્ષાદ થયા નથી, અને ગયા વર્ષની તગાશને લીધે ધાસમાં એક ખૂટ પડી ગઈ તેથી ઘણાં ઢોર ભૂખે મરી ગયાં. આ પ્રા “તમાં કેટલેક પ્રસંગે તાણ પડેલી ત્યારે લેાકા ગુજરાત, કાઠિયાવાડ અને સિન્ધમાં કુટુંબ તથા ઢોર લઇ ગયેલા, પણ આ વર્ષ એ સાધન અટકી પડયું છે; દરબારે રૉ- વ્હેરની પાસે તલાવાડુ ખેદાવાને મન્નુરેશને રાજ એક શેર અનાજ આપીને તેમનું. “હુઃખ ઓછું કરવાને નિશ્ચય કર્યો છે, તેમાં તેના કારભારિયે પાશેર્ પેાતાને હિંસાખ “તે ઉપરાંત આપવાનો ઠરાવ કર્યેા છે," આ રિપેર્ટ કહ્યા પછી થોડો વર્ષીદ થયા હતા; પણ આ પ્રમાણે આશા થયેલી “જતી. રહી હતી, અને ધણાં તીડ પડીને આખા દેશ ઉપર પખાઇ જઈને દરેક જાત-- “ના અનાજને નાશ કર્યો. તેથી માસમનો દેખાવ ઉલૉા વધારે ભયાનક થઈ પડ્યા. “આવા મારથી લેાકા નિરારા થઇ ગયા છે તેથી પાછેતર વાવણી કરવાને તેને સમ નવી શકાય એમ નથી, અને એમ લાગેછે કે, દરખાર પોતાની સદની ઉંપન ‘ચાયા’ ભાગ કરતાં વધારે ઉધરાવી શકશે નહિ.”