આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
રાસમાળા

રાસમાળા. ગામ નાટ્ ઘવાર, તાંત જ્ઞાતિ વામા ત્રા ત્રા ત્રંચાલુ, હા રતાળ મામા; સમાજ માદ્ધ ગણો, તમો તળ ઘડી વ્રતાયો, બળ વનિતારો ખૂથ, સપુર ખાતરા સિધાયો; સો નમીત્તુવ સતિયાં સહિત, હા મત મુવો છો, હેપચ્યો અસ્ત પામળ ને, મથા ૩૪ળ મો. ૬. ' હા હતી હિંદતી, બાળવારતા રાતા; પળ પાના પાત્રતો, વાર્મ અશ્વમેધ વરંતી; વાળ મુખ્ય રેવતી, નૈહ તોડતી પુરંનર; ધ્યાન સ્વામિ ધારતી, વિરુ માનતા તળાવ, વળ વિરલ હિસતિયા વધું, પળ મે હેડ્ડી વાવીય દિયા નામ સવળા અવર, આ સવા શૂરાનારી, ૧૦- અંત થાન ઉપરા, ગાય સતિયાં મળવારે; પતા વરી. પ્રળામ, ગતિ બંધ વધારે દે વિનવતર, હે તેવ, સવતુમ સતી સહાય, ૯ ધણકાર શબ્દની ગર્જના થઈ, તાંતવાળા વાદિના ઝણકારા થયા, ત્રાંખાળુ વહુકે ત્રડુંક લાગવા લાગ્યુ, કરતાલ ડહક ડહુક વાગવા લાગી, અમાંગલિક સમયે જેમ માંગલિક થાય તેવું તે સમયે વત્તાયુ. જાણે સ્ક્રિયાનું ટાળુ લઈને રાજા નાએ સિધાવ્યા. તે ગંભીર રાન્ન સતિયા સહિત હાથીના મુખ માગળ હાથણિયા ચાલે તેમ અથવા અરત પામવાને ચંદ્ર તારાની મંડળી લઇને ચાલે તેમ ચાયા. ૧૦ તે હસતી હસતી, આનંદ કસ્તી, અને ઉત્કંઠા ધરતી, પગલે પગલે જશ પામતી અને અકેકા અશ્વમેધ ચજ્ઞનું કામ કરતી, પુણ્યદાન કરતી, નગર વાસિયા સાથેના રનેક તાડતી, ધણીનું ધ્યાન ધરતી, પોતાના શરીરને તખલા સમાન માનતી ચાલિયા. તે સ તિયેનું વિજ્ઞ તે હું શું કહું ? પણ મેં તે એવી પરીક્ષા કરી કે, ખીલ્ડ ક્રિયાનું નામ તે અબળા પણ આ તે સમળા ચૂરવીરાના સરખી છે.