આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
રાસમાળા


પાળના ઢાકારે અમેચંદને ધણું દુ:ખ દેવા માંડયું. તેને લાંધશેા કરાવી, ભાર માયા, અને તેના કાનમાં દારૂ ભરીને સળગાપ્યા. ત્યારે વણિયાએ કહ્યું કે, “જે રૂપિયાની તમારે તકરાર છે તેથી બમણુ! રૂપિયા હું મારી માંડના આપું,” પણ તેસિંદુ કહું કે, એમ તે થાય નહિ, તમારા રૂ- રયા મને પચવા દો નહિ. છેવટે એમ? મુડેટીના સૂરજમલને ખેલા ગેમ્સ અને તેને લા રૂપિયા આપવા કરીને ખત લખી આપ્યું કે, મારા બાઇને છૂટકારે થયેથી તે આપવા.’’ સૂરજમલ કુવાવે રહેતા હતા ત્યાં થી રૂપાલના ઠાકોરને શેાધ કરવાને નીકળ્યેા. ગામ વાવડીના બીલોને રૂપાલ સાથે વેર હતુ, કેમકે ફતેસિંહની જાતના રેહવાએ ઘણા ભી- લેનાં ખુન કયાં હતાં. ફતેસિંહની ભાલ કાઢાડવા સારૂ સૂરજમલે આ ભાવને લાલચ દુને કામે લગાડયા. ભીન્નેએ ભટકનારા જૂદા જૂદા મા ગ્રુસેાના વેષ લઇને ફતેહસિંહનું રાણુ શેાધી કાઢાડયુ. સૂરજભક્ષને આ આતમી મળી એટલે તેણે છુપા શિરબંધી રાખવા માંડથ', મદ મદ્રનગર અને માડાસામાં તેણે અમે અમે રાખ્યા, અને ખીજા અમે ટીટાઈમાં રા ખ્યા. સૂરજમલ પોતે કુવાયે રહેતા હતા તેને તેના જિલાયત વગેરે આવી મળ્યા એટલે ખકાર શિરબંધી લઇને પેલા ભીન્નેને આગેવાન કરીને ચાયેા. તે પૈકી ઝાડી નજફીક ગયા એટલે અખૈયદના ત્રાગુસેજ- યે એક ટેકરા ઉપર ચડીને આસપાસ જોતા હતા તેના ઉપર બંધુક છે. ૐ; તેને પગે ગાળી વાગી તથા ઠકાર ફતેસિંહના એક ભીન્ન તે તેને ગેળી વાગવાથી તે ભરણુ પામ્યા, તેની ખબર થવાયી નળામાં એક ખા- ા હતા તેમાં અખેય ને બેસારીને કાર જમૈયા ત;કીને વાર્ષાિયા ઉપર ચડી ખેડ, અને કશુ’ કે, કાંઇ એલીશ તે હું તને તરત મારી નાંખી- શ.’ તેમજ શીજા ખાડામાં પે'લા બ્રાહ્મણને લઇને કુવર ગાકળછ સ્થા તેથી તેઓ ધૈરંવાટ કરી શકયા નડુિ, ` સૂરજયંત્રના ધેડા મુકામ ફ્રીતે, કાષ્ટ જોવામાં આવ્યું નહિ એટલે પાછા ચ્યા અને રૂપાલ આવી ને પડાવ કર્યો. ત્યાં તેએ ત્રણ દિવસ રહ્યા. પછી ગામ ચાંણિયે જઇને પંદર દિવસ રહ્યા. આ દેકાણેથી એમચદને કાઢાવ્યું કે અમારે શિ ધીના પગાર આપવા છે માટે અમને રૂપિયા આપો. પણ વાણિયાએ અ ગાઉથી રૂપિયા આપવાને ના કહી અને માદાવ્યું કે તમે અમારૂં કામ સુ