આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
રાસમાળા


કરનારી ટુકડીના અંગ્રેજ કામદાર અને પચાશ માણૂસ ભરાયાં. ચાનવર લીધું અને બાળ્યુ, તથા ગામના લેાકા તેમાંથી નાસી ગયા. ત્યાર પછી મેવાડમાંનું માનપુર લશ્કરે ખળ્યું, મૂરજમલ પેાતાની કરાણી જોધીજીને લઇને ડુંગરામાં નાટે, તે આવી જ ગલની જગ્યાએ એવી દુ:ખદાયક સ્થિ તિમાં તેની સાથે ગઇ કે તેને પગમાં ધા કાંટા વાગ્યા તે તેની પુત્રીને (જે પછીથી ઇડરનાં મહારાજ જવાનસિંહ વેરે પરણાવી છે) કેડે બેસારી હતી તેથી તે છે. થાકી ગઈ. જ્યારે અંગ્રેજ સરકારની ફાજ પાછી સાદરે ગજ઼ ત્યારે પાનવર પાછું ફરીને વસ્યું અને સૂરજમલ પોતાના કબીલાને ત્યાં રાખીને તે'કુવાવે ગયા અને ડુંગરામાંથી ઇડર જિલ્લામાં લૂંટફાટ કરવા લાગ્યા. આ વેળાએ સિદ્ધપુરના માને! મહંત મરણુ પામ્યા હતા તેની ગાદી માટે તેના બે ચે લા વચ્ચે તકરાર ઉઠી તે માંહેલે એક રાજમારી કરીને હતા તેણે પા તાના પેશાક બક્ષીને રજપૂતના ધારણ કર્યેા અને ખારવટે નીકળી સૂર જમત્ર સાથે મળી ગયા. તેણે તેને કહ્યું કે તમે મારી સદ્ગાયતા કરી તા હું તમને બધું માણસાનું ખર્ચ આપું. સૂરજમલે તે વાત માન્ય કરી ને તે સિદ્ધપુર પરગણામાં લૂટકાટ કરવા લાગ્યા. સૂરજમલ મતે શ જભારથી એક વાર અઢાર અશ્વારા લઇને સિદ્ધપુરની પાસે સરસ્વતિને કિનારે ઉતશ્યા, ત્યાં રોષ્ઠ કરાવી, તેને આવતા જતા લાકા પૂછે કે તમે કાણુ ? ત્યારે કહે કે અમે કંડરના છિયે અને પાલણપુર મેકાણે જઇયે છિયે, (તેવામાં પાલણપુરના વડગામના દિવાનજી ગુજરયેા હતા ) સાંજની વેળાએ આવા રજપુત બારમાં ગયા અને ત્યાંના નગરરોડને પ કડવાના વિચાર કરવા. પણ તેના તેઓને પત્તા લાગે નહિ ત્યારે બીજે એક લખુશેઠ કરીને હતો તેને ઘેર ગયા, અને ગુમાસ્તાને કહ્યુ કે, અ - ભારે એક હુંડી વટાવવાની છે, તમારા શેઠ ક્યાં છે?” તેણે કહ્યું કે મારા શેડ મેડા ઉપર જમવા એડા છે લાવેા હુંડી હું વાવી આપું.” રજપૂતે ધેડા ઉપરથી હૈ। ઉતણા અને મેડા ઉપર ચડીતે રોને નીચે ધસડી લાખ્યા અને શ્વાસના ભારાની પેઠે તેને ધેડા ઉપર નાંખીને લઇ ચાલ્યા. તે વે ળાએ બજારમાં બૂમાબૂમ થઇ ને તેણે તે દરવાજા આગળ આવી પડેલું