આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
મહીકાંઠો.


આવી પાંઢાયા અને તે કિલ્લોલી, તથા ત્યાંના ક્રિલેદારને વિખેરી નાં ખ્યા તેમાં શત્રુનાં આડ માસ મરાયાં અને સત્તર કે અઢાર ધાયલ થયાં. સૂરજમલ તે એ જગ્યા છેડીને ગયા હતા, પણ તેના ભાઇ શેરસિહું, અને આશરે સે કે ખસેને પચાસ મણિયાએ તેને અચાવ કચ્. * * સન ૧૮૩૫ ના માર્ચ મહિનાના મધ્ય ભાગની વેળાએ સરજમલ અને તેના સેખિત- યાની પછવાડે ડુંગરામાં વધારે આવે લશ્કરે પ્રવેશ કરીને ધસારો કર્યા અને ફારકા, પાનવસ, માનપુર, અને બાડરવાડાના કિતાઓના નાશ કરયેા. માનવરા ગામ એક ભીલ ઠાકેરનું રહેઠાણ હતું તેને અાસપાસના લેફેમાં ઘણા દિવસ થી ત્રાસ વર્તાતા હતા, અને તે સરમલને અગ્રહી અને ખરેખર આશ્રય આપનાર હતા. આ ધિંગાણામાં ૧૭ માં પલટણને આપણા એક આફિસર લે-- ફટનેન્ટ ક્રુઇશારે અને સત્તર સિપાઈયા ધવાયા, અને શત્રુના ૭૦ માસ ધ વાયાં તથા મરાયાં. * * “અમે ભુલ કરિયે દિયે કે આ ડિસ્પાચમાં જાહેર કરેલાં કામેા વિષેની અમારા મનમાં ખેદદાયક અસર રહી ગઇ છે, કારણ કે અતિશય ખાડા ટેકરા- વાળા અને વિક્ટદેશ, જેનાથી આપણે છેક અન્નણ્યા તેમાં આપણા લશ્કરે ભારે સકટ વેચાં અને ખાવા પીવાની તગાસનું દુ:ખ સહન કર્યુ ત્યારે આપણી સા મે હથિયાર લઈ ઉઠેલા લાકે વિખેરી નાંખી શકયા એ ખરૂં, પણ તેમના ના- ચકા પકડાયા નથી, અને જે કારા માટે આ મુલ્કમાં એક સાહસિક નાયકને તેની લૂટફાટમાં હથિયારદાર માણસ જ્યારે જોઇયે ત્યારે મળી જવાને સુલભ ૫- તુ આવ્યું છે તે કારણેા તે હજી લગણુ ઉભાં છે. આ જગ્યાના લેફા ખર્ જોતાં લડવૈયા છે, અને એકે નિરતર લૂટારા નથી તેણુ કાંઈક તેમ થવાને સદા રાચ્છ હોય છે; અને દેશની આપણને માહિતગારી નથી તેથી કરીને ચેડા હિમતવાળા અને સારીપેડે હથિયાર સન્ડ્રેલા માણસને પેાતાના કરતાં વધારે મા- સોની સામે દરેક વેળાએ ફતેહમદીથી સામા થઇ રવાને માટે જેલું અસાધારણ જોર જોઈયે તે માહેતુ એ પણ એક થઈ પડેછે અને જે ઢાકારોની સાથે હા આપણા સમય છે અથવા તેમના ઉપર આપણી સત્તા ચાલેઅે તે વિના ખી- જાઓ ઉપર કાંઇ ચાલી શક્યું નથી તેથી કરીને દબાવી નાંખે એટલી ફાજ કા- મમાં લાપીને, અપવા ટુકામાં હિંયે તા આખા દેશમાં ઠેરઠેર થાણાં ખેંસારી દી- ધા ધના અને તેમ કરતાં અતિશ" ખર્ચ થાય તે કશ્યા વિના આટલા ખધા વશ થાય ડું એવા લોકોને નિયમમાં રાખવાની આપણાથી ભાગ્યેજ આશા રાખી શકાય.