આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
બ્રિટિશનો પ્રથમ સમય.

બ્રિટિશના પ્રથમ સમ ગુજરાતમાં તેમાં કદાપિ તેઓ બ્રિટિશની પહેલી ડાર્કના આ પ્રમાણે છેડે આવ્યે. છેક અપ્રાસાર્થ થયા નહિ તે પશુ તેમાંથી તત્કાળ ફળ તેમને કાંઈ મળ્યું નહિ. ગાળામાં સર્વને માથે એક અધિકારી મંડળી ઠરાવીને તેને નવા અધિકાર આપવામાં આવ્યા, તેણે પદભ્રષ્ટ થયેલા પશ વાને આશ્રય આપ્યાની વાત નાપસંદ કરી તે સામી ટાળીવાળા સાથે શત્રુતા રાખવી ખધ પડી, અને જ્યારે રસ્તા પાંગરા થયા ત્યારે કર્નલ કટિજનું લશ્કર રાઘેાળાની સાથે ચુસ્ત પાછું આવ્યું. ચેડા વર્ષ પછી પુનઃસરકાર સાથે અગ્રે તેને મુખ્યપક્ષકાર તરીકે ફરીને લડાઈ ઉભી થઈ, તેમાં પ્રસિદ્ધ ન્હાનાકર્ડનવિસ તેનું કારણ હતા. ઈ સ૦ ૧૩૮૦ ના જાન્યુઆરી મહિનાની પેહેલો તારીખે, જનરલ ગાર્ડ અંગ્રેજી ફ્રીજ લઇને સુરત આગળ તાપી નદી ઉતરીને ધીરે ધીરે ઉત્તર ભણી ચાલ્યા તેનું તાપખાનું અને સરસામાન તેને ૫- વાડે આવી મળ્યેા ને રેવના તાબાનું હતું તેના ઉપર હુશે। કરવા ચાહ્યા, તે , ટિશ સરકારના મુલ્દી કામ દારા હતા, તેઓએ લશ્કરની ભરતી કરીને સુરત તથા ભરૂચ પરગણામાંથી ન્હાનાર્ડનવિસના પક્ષકારોને હાંકી કાહાડ્યા, આરાડમી જાન્યુઆરિયે જ નરલ ગાડર્ડનું લશ્કર ભાઈ આગળ આવી પહેચ્યું, અને એ દિવસ પછી તેાપાને મારા ચલાવવાને મેારચા તૈયાર થયે! ત્યારે તે મરાઠા ક લેદાર રાત્રની વેળાએ કિલ્લો છેડીને જતા રહ્યા. તેહસિંહને ગાયકવાડ- ના રાજ્યના માલિક તરીકે બાહાલ રાખવામાં આવ્યા હતા. તેની સાથે સલાહનું કેહેણુ ચાલતુ હતુ, તેણે લડાઇને સમયે એક બીજાના શત્રુ સામે સહાયભૂત થવા વિષેના ઑાલકરાર 'ઉપર સહી કરી, તેની ખેલી એવી હતી મહી નદીની ઉત્તરે પેશવાના પ્રાન્ત હતેા તે ગાયકવાડે રાખવે, અને તેને બદલે સુરત તથા ભરૂચ જિલ્લાના ગાયકવાડનાં ગામ હોય તે તેણે અંગ્રેજ સરકારને સ્વાધીન કરવાં. જનરલ ગાર્ડે પછી ઉત્તર ભણુોની કુચ જારી રાખી અને દશમી ફેબ્રુઆરીયે ગુજરાતની મુસલમાની રાજ નાની આગળ અંગ્રેજ સરકારને વાવટા પ્રમજ ઉડવા લાગ્યા. ત્યાંના મરાઠા ક્ષાએ શરણ થવાને ના પાડી એટલે તા ૧૨ મીએ મેરશ બાંધીને એક દિવસમાં જ્ઞાની ભીંતમાં ઝાકોરું પાડપુ. દયાને લીધે મી