આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
હિંદુની જ્ઞાતો..


માંથી થયેલી છે, એક પુલમાંથી જેઓની ઉત્પત્તિ થઈ હાયછે તેઓ એક’ બીજા સાથે પરણતાં નથી. ધરતું હલકું કામકાજ કરનાર માણૂસાની જાતિ કેહેવાયછે, જેવા ધાખી, અને શા મૂળ નૃતિના જેવા કે ભીલ, કાળી, મેર, અને બીજા ત્ર ગણુાય છે, તેમજ નાત બા- દ્વાર મૂકવાથી થયેલી ખીંછ નાતાપણુ એવીજ ગાયછે. વળી દા જૂદા ધંધા કરનારાઓની હૂંડી બૂરી નાતે થઇ છે, દેશી રાખના ર જ્યમાં થનાથી બાપદાદાના વારાથી ચાલતે આવેલા ધધા છેડી શકા નથી, તે સારાં લૂગડાં લત્તાં ખેડુરી શકતા નથી, તેમજ રહેવાને સરસ પ્રકારનુ ધર બંધાવી શકતા નથીં. અસલને વારે નીચ વર્ણના લાકાતે ગા મમાં રહેવાની આજ્ઞા નહતી અને બીજાનાથી ઓળખાણ આવે એવાં લૂ- ગડાં પેહેરવાતા તેઓને હુકમ હતા આ પ્રમાણે છતાં પપ્પુ શૂદ્ર લોકાના વહીચા હૈયછે તે તેમને અસલ ક્ષત્રીય કુળમાંથી નીપજેલા કહીને રાજી કરેછે, ઢેડ સરખાનાં પણ ચેકઢાણુ, વાધેલા એવાં ઉપનામ હોય છે, તથા તેમને તુરી જાતના ગવૈંયા હૈય, અને ગાડા કરીને તેને ગેર હયછે. તે ખાદાણુની પેડે જઇ પેહેરેએ અંતે બ્રાહ્મગુમાંથી પે- તારી ઉત્પત્તિ થયેલો માની લે છે. ઢેડ લેકે ઘણું કરીને કબીરપથી હાય છે તેઓને અભિપ્રાય તેઆને ચે તેવે એમ છે કે એક વાત જી ના- તનાથી જૂદી નથી. એલેકમાં પણ ઢેડ અને ઓળગાણ્ણા એવા ભેદ છે. અને ઢેડ જો એળગાણાનું ખાય તે તે વટલાય અને તેને નાત બહાર મૂકે, હેલીવારે એટલી વાત જાણુવાની અગય છે કે આળગાણા સરખે પશુ હિંદુ કહેવાય, અને તે મ્લેચ્છ અથવા જે હિંદુ હેાતા નથી તેના કરવાં શ્રેષ્ઠ ગણાયછે. એક એવી વાત છે કે, મુસલમાન આદશાહે પેાતાના 'િદુ પ્રધાનને પૂછ્યું કે સર્વના કા નીચી જાત કઇ ? પ્રધાને કહ્યું કે, “એ વિષેો વિચાર કરવાની મને મેડૂતલ આપે.” પાદશાડે તે પ્રમાણે મેહેતલ આપી, એટલે તેણે દેડવાડે જો તેઓને કહ્યું કે, તમે પાદ શાહને ગુસ્સા ઉપજાવ્યે છે, માટે તમને વાળીને મુસલમાન કરવાને

  • પ્રથમ પુસ્તકને ના સાતમાપકરણમાં જસમા એટણની વાતમાં સ્તૂવે