આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
રાસમાળા


નાંખ્યા, તે ખરૂં પૂછાવા તા, અમારે માથે કોઈ ધણી નથી; લેક અમારાં ઘર બાળી નાંખે, અને અમારી ધરતી ઉજ્જડ કરી નાંખેછે, ને તમે તા અમારી સંભાળ લેતા નથી, અને અમારી વારે ધાત નથી.” ગામને ઘણી આવું સાંભળીને જેવા તેવા સબબ ગાર્ડવંછે તેમાં ધણું કરીને તે બધું મહેતાને માથે ઢળી પાડેછે તે કહેછે કે, બધા વાંક લુચ્યા મેઢેતાનેા છૅ, તેને હવે કાાડી મૂકીશું. મારૂં હૈત તમારા ઉ. પર છે તેટલું ખીજાં કાઇના ઉપર નથી, તમે ત! અમારાં કરી છે.” આવું જે ગામને! ધણી હેછે તે કાંઈ વધારે કહેતા નથી, કેમકે તે સારી પેઠે જાણે છે કે, ખેડુતા વિના આપણી જમીન કશા કામની નથી.” અને વળી ગુજરાતમાં ખીજા દેશની પેઠે, “જેમ લાાના વધારે જા તેમ રાજાની શાભા, પણુ જેમ લાકેની ભાગતી તેમ રાજાની કાણું.” ઘણી રંગઝક થયા પછી, અને ગામના મુખીને હાકાર પાધડી અંધાવે છે તથા સલામી આછી લેવા વિષેની લાંબા આશા દે છે ત્યાર પછી સારે મુહૂર્તે ખેતીના કામને પ્રારંભ થાયછે. પ્રથમ તે ધહુ કે હૈં ગયા વર્ષનું જે હાય તેના રહેલેા ભાગ ઉખેડી નાંખેછે ને છાણુ એકઠું કરીને ઉકેડા કરયા હોય તેનું ખાતર અથવા સૂકાઇ ગયેલા પાીની તર્ ખાદી લાષીને ખેતરમાં પૂરેછે. ત્યારપછી, ખેડવાની, વાવવાની અને બીજી વિ- ધિયેા અનુક્રમે થાયછે, તે વિષેને ખધા વિચાર, નીચેની કવિતા ઉપરથી ધ્યાનમાં આવશે. ગુજરાતના ખેડુતેની સ્રિયા આખા ગૂજરાતમાં એ મ- તલમની કવિતા ગાય. સાંભળ રે શ્રીકૃષ્ણ અમારી વિનતિ; ફણી કરા દુ:ખની કહું કયાય જો. દે દુ:ખ ટાળી અવનીના આધાર તુ; અમથી રાખા તેમ રામ રેહેવાય જો. સાંભળ૨૦ ૧ ચડે વાદળાં માસ પાડે આવતાં; મેશ્વતણું તે! પડવા માંડે નીર જો; રાસ પરાણા કણબી કેરા હાથમાં; ભીડેં જાયછે કણુબી કરૂં શરીર જો, સાંભળરે૦ ૨ આવણુ માસે મેહુલા વરસે શરવડે;