આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
રાસમાળા


હિંદુઓની ચડતીની વચ્ચે આવનાર નાણા સંબંધી અને ખર્ચ સબંધી તેમના જે આવા ઉધી સમજણના વિચાર છે તેના જેવું બીજું એક નથી. તેમનામાં વેપારી માણસની આબરૂ ગણાયકે એટલુજ નહિં પણ તે મ્હાટું માણસ-મહાજન મનાયછે, તેના અર્થ એવા કે તે પૈસા વાળા છે, પછી ગમે તે। તે નીચ અને સાર્ધી હાય અને ઘણુ કરીને તે તેવાજ હોયછે. એજ રીતે જમીનવાળે અથવા ખેડુત “ધીરજવાળા” કે- હૈવાયછે, એટલે તેના પડેશી અવગણના કરેછે તેને અનાદર કરવા જેટલી તેનામાં હિંમત હાતી નથી તેથી પેાતાની મેળે, નિવારણુ થાય નહિ એવા સમાં પડેછે. હવે પેક્ષા વાણિયા ભારની વાત ચલાવિયે ધ્યે; જ્યારે ઉડાઉ ર તના ખર્ચ કરવાને સમય પર પડે, ત્યારે વાણિયા નામુલને ખત લખવા આવેછે. તે ખેડુતને કહેછે કે, “તમારે ધીયાળાને આટલું આપ- વાનું છે, લૂગડાંવાળાને આટલું આપવાનું છે,” એ પ્રમાણે બધુ ગણાવેછે તેનું પેલે ખેડુત હાનુ ડેકું હુલાવેછે, પછી વાણિયા કાયળી છેાડામણ માગે તેના પિયા તે રેકડા આપવા પડેછે, કેમકે તે શુભ શકુનની નિશાની છે, તેથી ખેડૂત સેકડે એક ટકાને વ્યાજે ગમે ત્યાંથી પણ લઈ આવીને તેને આપેછે. એ વિના તેને લખનારને આપવું પડેછે, એટલુંજ નહિ પણ સાક્ષિ ચૈા કરનારાઓને પણુ આવું પડેછે, દર સંકડે દર માસે એ ટકા પ્ર- માણે વ્યાજ દાખલ કરેછે ને જો સમધારણુ વ્યાજ લે છે તે એક ટકા લખાવે ખત લખાઇને તૈયાર થાયછે એટલે ખેડુત પોતાની હળની નિશાની નીચે કરેછે. બીજે વર્ષ ફ્સલની વેળા આવેછે, અને સરકારને ભાગ આપવામાં આવેછે, ત્યાર પછી તે ખેડૂતના બાકીના ભાગ લઈ જ વાને પેલા ભાગનારા પ્રયત્ન કરેછે. ખેડુત બ્રણા કાલાવાક્ષા કરેછે ત્યારે તેને ચેડા દિવસ ખાવાને ચારે એટલું રહેવા દેછે ને બાકીનું તેને ખાતે જમે કરેછે, કોઇ વાર તે! વાણુયા બધુ લઈ ન્નયછે, અને ખેડુત પેાતાના ગુજરાનને માટે કહેછે ત્યારે કહેછે કે, તમે શું કરવાને ચિન્તા રાખે- હા?’’ જ્યારે તમારી પાસે થઈ રહે ત્યારે તમારે જોયે એટલું મારી