આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
રાસમાળા


Àાવવા, અને માખણુ તાવીને ધી કરવાના કામમાં રોકાયછે. છ વાગતાં લૂગડાં પહેરીને ખેહેડુ લઈ તાવે કે નયે જાયછે. ત્યાં નાને પાણી ભરી ઘેર આવેછે. કેટલીક અિધા ઘેર નાહાઇને પછી પાણી ભરવા જાયછે; પૈસાદાર લકાને ઘેર એવા કામકાજ સારૂ ચાર હાયછે. પાણી ભરી આવીને પછી રસેાઇ કરવા માંડેછે. રસાઇ તૈયાર થાય છે એટલે ઘરના પુરૂષો ચડે છેટે હાર બંધ જમવા બેસેછે; તે ઉડેછે, ત્યાર પછી ક્રિયા એસેછે. જમી રહ્યા પછી પુછ્યા પેાતાને કામે જાયછે; અને ત્રિએ, વાસણુ માંજવામાં, ચુલા અમેટ કરવામાં, પુજા કાઢાવા માં, તે દળણું કરવામાં શકાયછે. ત્રીજે પારે ત્રણ વાગતાં તેઓને ચેડી નવરાશ મળેછે, તે વેળાએ પોતાના બાળકોની તેઓ સંભાળ લે છે અથવા પેાતાના લાંખા વાળમાં ધુપેલ ધાલવામાં અને એળવામાં શકાય. સાં જ પડેછે એટલે દીવા શણુગારવામાં, વાળુ બનાવવામાં, અને પથારિયે કરવામાં રશકાયછે. જ્યારે નાત હાયછે ત્યારે જમવા જતાર નાહાઇને અમેટિયું પેહેરી પાણીવાસણુ લઇ જમાડનારને ઘેર જાયછે, અને જો તેનું ઘર ધણું છેટે હાયછે તે જોયતા સામાન લઇને જમાડનારને ધેર જને નાહાયછે, બધા ભરાયછે એટલે ધર આગળ એ હારા થઈને જમવા બેસેછે; તેઓ જમી રહેછે ત્યારપછી તે પ્રમાણે શ્રિયે બેસેછે. કેટલીક જગ્યાએ સ્ત્રિયા ને પુરૂષ 'સગાથે જમવા બેસેછે, પણ સ્ત્રિયા જરા છેટે બેસેઅે. જેને ધેર નાત હાય છે તે સર્વેને જમાડીને પછી પોતે જમવા બેસેછે. સાભ્રમતીની પશ્ચિમની અિયે જમતી વેળાએ સૂતરાઉ ખડાં પહેરેછે, તેથી પૂર્વભણીની ભાજીના લાકા તેઓને ધિક્કાર કરેછે. કેમકે તેમનીયેારેશમી પા- શાક પહેરેછે, કેટલીક જગ્યાએ એવા ધારા હાયછે કે, નાત જમવા એડી. હૈાય તેની વચ્ચે થઇને તેજ નાતનાથી પશુ જવાતુ નથી, કેમકે, જો તે લૂગડાં પહેરીને જાય તો તેથી બધા અભડાયછે, માટે ધરધણીને અને ખા- જીના રસ્તાખધ કરવાની પરવાગી મેળવવી પડેછે. કેટલીક નાતામાં 1- તાની નાતના અથવા પેતાનાથી ઉંચો નાતને ભાણુસ લૂગડાં સુધાંત નાત વચ્ચે થઈને જાય તે કાંઈ બાધ ગણવામાં આવતા નથી, પણ તેને પે તાનાં પગરખાં કાઢાડીને જવું પડેછે, અને પાધડી માથે હાય તે હાથમાં