આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬
રાસમાળા


વાંખી મુદ્દતથી લોકાને ધક્ષા મનગમતા થઈ પ્રસિદ્ધ થતા આવ્યા છે. ચેમાસુ ઉતરે અને જવર અવર પાશ ચાલું થાયછે ત્યારે કોઈ રહે કે સબાના ભાટવાડામાંથી બાઢ પેાતાની પ્રતિવર્ષની ફેરણી કરવાની- ફળી પડેછે. જે રજપૂત ઢાકારા તેના યજમાન હોયછે અને જેની પા સેથી તેને જમીન મળી હોયછે અથવા વર્ષાસન મળેછે તેને ત્યાં વારા કરતી જાયછે અને ધણું કરીને તેમને ત્યાં લગ્ન કે ખીજો એવા પ્રસંગ આવેછે તે અવસરે જઈ પૈાહોંચાય એમ જાયછે. ત્યાં તેને સહાર થય પછી તે વઠ્ઠી અથવા ચેપડા કાહારેછે તે તેના પાતાના લખતરિય અક્ષરથી કે તેના બાપના અક્ષરથી લખેલા હાયછે. તેમાં તે હારની વંશાવળી હાયછે. જો તે ઠાકાર ઢિલાયત હાયછે તે તે કુટુંભના સ્થાપ નારથી નામ લખેલાં હાયછે; જો ફટાયા હોયછે તે જ્યાંથી તેનું પાંખિયું છૂટવું પડયું ઢાય ત્યાંથી નામ ચાલે; તેમાં વચ્ચે વચ્ચે કવિતા સભળાવે છે અને તેના અર્થની સમજણુ પડે તેમ દૃષ્ટાંત આપેછે અને વાતા કહેછે. કુટુંબની વંશાવળી હાયછે એટલાજ માટે વહી એ તેના સ- તેનું કારણ છે એમ નથી; પણ સગપણુ કરવાનું હાયછે ત્યારે સાધ જોવાને કાજે, ધણી શ્રિયે! પરણવાના ચાલથી દીકરા થયા હોય તેઓને પાતાના પૂર્વજોની મિલકતમાંથી ભાગ લેવાને પાતાના હિસ્સા સાખીત કરવાને પણ કામ લાગેછે. ભાટ પ્રથમ આવી ગયા હોય ત્યાર પછી કુટુંબમાં કાઇના જન્મ થયા હોય, કોઈનું લગ્ન થયું હૈાય, અથવા કાઈ ભરી ગયું હોય તે નોંધેછે તથા પોતાના યજમાનના લાભને ૮૨ કાઇ બનાવ નોંધવા જેવા બન્યા હાય તે પણ નોંધી લેછે; ભટા આ પ્રમાણે નોંધ લેછે તે ઉપર જરા પશુ શક લેવામાં આવતા નથી.