આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૭
ભાટ.


ભાલકાની રીતભાત તેના રજપૂત યજમાનાને મળતી છે; તે- આને પેશાક પણ રજપૂતોને મળતાજ છે. પ કટારી કેડમાં ખેાવિના તે ભાદાર નીકળતાં

ભા. નથી. ભાટ લાકા સિંહ સાક્ષી કરેછે ત્યારે પેાતાની કટારી કાગળ ઉપર માહારેછે અને તે ત્રાગુ કરીને મરી જાયછે ત્યારે તેની છત્રી ઉપર કટારીનું નિ- શાન કાઢાડવામાં આવેછે. ભાટલાકાનુ વહી- કામ છે તે વંશપરંપરાનું છે તેથી તેઓ જ્યારે ફેરણિયે નીકળેછે ત્યારે તેમની સાથે ચા કરી લઇ જાયછે એટલુંજ નહિ ( માત્ર અિ- યેને ઘેર મૂછે) પણ તેમના એકરાઓને પશુ લેછે તેથી ન્હાનપશુથી તેને પેાતાના યજમા તેનું ઓળખાણ થાયછે અને તેએના વંશના ઈતિહાસની તેને માહિતગારી મળે, તેમજ તેઓની છત્રયા જોવામાં આવેછે તથા ટુંકામાં તેને પેાતાના પૂર્વજોની જે વિદ્યા તે સર્વેની માહિતમારી થાયછે. ભાટ લેકાના ઇતિહાસરૂપ વર્ણનના કવિત્વના ભાપની પરીક્ષા વાંચ- નાર પાતાની મેળે કરી શકે એ પ્રમાણે અમે કેટલેક દરજ્જે તેને શક્તિ- માન કરયા છે, કદાપિને તે વિષે એમ પશુ કહી શકાય કે, ( જેમ જે નસુન આશિયનની કવિતા વિષે ધારતે તેા તેમ) જો એક વાર તમે પ્રારંભ કરા તા તે ઢમ પ્રમાણે જેટલું લખવું હેાય એટલું લખી ‘દેવા જેટલું બીજું કાંઈ સેહેતુ નથી.” જ્યારે કવિ વંશપરંપરાને વધે લઇ એસેઅે ત્યારે ઉપર પ્રમાણેની ટીકા તેએાની કવિતાને લાગુ પડયા વિના ભાગ્યેજ ટુછે. તેની અતિશયેક્તિ હદપાર હોયછે, અને તેની ન્હાની માળિયાને હેઠા મગરમચ્છ પ્રમાણે મેલાવ-

  • આવા પ્રકારનું વિવેચન ગાડસ્મિથે જોનસન વિષેનું કરેલું છે, જો

“તેને ન્હાની માલિયેાની વાત લખવી હોય તે, તેને સ્વેટા મગરમચ્છની “પેડ ખેલતી કરે.”