આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
મુસલમાનના વારામાં જમીનનો વહિવટ.


પરીપણાવિષે લડાઇચા થતી હતી તેમાં જમીદાર લાકા નાહીતપણે જોયાં કરતા હતા, અને તેના પરગણુામાં જેની સત્તા ચાલતી તેમને જમા આપતા હતા, અને તે જમા અથવા ખંડણી પણ એજ પ્રમાણે તેમણે વહેંચી લીધી હતી. મેાગલ કે મરાઠા, એ જમીદારાના રાજકારભારની વચ્ચે પડથા નથી; અને મરાઠાનું રાજ્ય ચાલતું હતું તેવામાં, અકબરના વારામાં જે હક અને છૂટા તેઓને પળતી હતી તે પ્રમાણેજ પળવા લાગી તથા તેને મરતા તેજ પ્રમાણે જારી રહ્યા પણ મરાઠા હથિ- યારથી દર વર્ષે તેમની પાસેથી વધારે જમા ખેચતા ગયા. મિક એલ્ફિન્સ્ટન કહેછે કે, તે નદિયા વચ્ચે આવેલી ખુલ્લી “જગ્યામાં, અને દક્ષિણ ભણીના મેદાનમાં, મહી સરકારને પાતાના કામદારા રાખીને, દરેક ગામડામાં નસાફ કરવાને હક હતા, અને તે- આને ગામડાંની જમીનમાંથી અમુક ભાગ મળતા હતા, માટે તેની ઉપજના હિસાબ તે તપાસતા હતા. બીજા બધાં ગામડાં જમા આ “પીને પોતાનું સ્વતંત્રપણુ' રાખી રહ્યાં. ઘણાં ખરાં ગામ જે તે નિયાના કિનારા ઉપર વશ કરી લીધેલા દેશની વચ્ચે હતાં તે નિયમિત પ્રતિવર્ષે પાસેના મુલ્કી કામદારને ત્યાં જમે ભરત હતા; પણ જેની જગ્યા ૧- ધારે મજબૂત હતી, અથવા જે વધારે છેટે હતા તે મુશ્કગીરી ફા જયી આપવાને અગત્ય પાયા વિના આપતાં ન હતાં. જે ગામાના સઁ નસાફ કરવાના અને ઊપજ તપાસવાનો હક થયે હતા તે રૈયતી કહેવા- “તાં હતાં, અને જે એકલી જમા આપતાં હતાં તે મેવાસી કહેવાતાં હતાં; “પશુ ઇડર અને લૂણાવાડા જેવા રાજાઓને છેલ્લે શબ્દ લાગુ કરવામાં આવ્યા ન હતા. જમાઅધીકામદારને પ્રતિવર્ષે જે ખંડણી આપવામાં આવેછે તે જમાખધી કેહેવાયછે; લશ્કરી અમલદાર ને ઉધરાવી લેછે તે ધાસદાશે. કહેવાયછે. ઘણુા મૈત્રાસિયેા એવા છે કે, કુમાવિજ્ઞદારને ન્હાની રકમ આપવાને ખુશી ડાયછે પણ મ્હાટી રકમ તા લશ્કર લાવીને અડા- “વ્યા વિના વસુલ આપેજ નહિ, એ લોકો જમાબંધી અને વાસદાણા ‘મને આપેછે; તેમાં જમાબંધી દરવર્ષે કુમાવિશદારને આપેછે અને શ્વાસ- "દાણા પ્રસંગ પડયે લશ્કર લઈને અમલદાર જાયછે તેને આપેછે, એ બ

  • પેશવાના એજંટ અમૃતલાલે કર્નલ વાકરને હકીકત આપ્યા પ્રમાણે.