આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
મરાઠાના વારામાં જમીનનો વહિવટ.


પાલણપુર અને દાંતાની આસપાસના પરગણુામાં તકરાર પતાવી દે- વાની રીતિ નીચે પ્રમાણે ચાલે. નદી અથવા જ્યાં જોયે એટલું પાણી ઢાય ત્યાં, પ્રતિવાદી પોતાના મિત્રને લઇને જાયછે, અને વાદી પશુ સાથે તીરકામઠું લઇને જાયછે. પ્રતિવાદીને પોતાના ઉપર આવેલું તે- હામત મટાડવું હાયણે તા વાદી કામડાવતે તીર કે કેછે તે પ્રતિવાદીનેા મિ- ત્ર લઇને પાછો આવે ત્યાં સુધી તેને પાણીમાં ડબકી મારીને રેહેવું પડેછે. 4 ભાવનગરમાં જેવા પથ્થર છે તેવાજપ્રકારના પણ વિશેષ ચમત્કા- રિક એક પથ્થર વિષેનું વર્ણન કર્નલ ટાડ આપેછે, તે શત્રુજય પર્વતની પાસે છે. તે કહેછે કે, તેમીનાથની ચેરી પાસે સપાટ સારા થ્થર છે, “તેમાં ત્રણ ફૂટ ઊંચે પદર ઈંચના પરિધનું એક કાણું છે તે મુદ્દદાર કહેવાયછે તેમાં થઇને જે પૈતાનું શરીર સકાચાવીને નીકળી શકે તે ખચીત મુક્ત થાય. પૈસાવાળાના હેકરા, જેએની ચરબી વધી ગયેલી “રાય તેઓ, પોતાની ધણી ચરબી ઓછી કરે નહિં તે, ચેડાજ આ અ જમાવેશ ખમી શકે એમ છે. આશ્ચર્યની વાત એ છે કે મુદાર ની ૫:- “સેજ એક પથ્થરની ઉંટની મૂર્તિ છે તે જીવતા ઉંટ જેવડો છે અને આ “બધા ઉભા થરા સૂળ એટલે સેય કહેવાયછે તેથી આપણા ખાયબ- ‘ામાં લખેલું મનમાં સાંભરી આવ્યાવિના રહેતું નથી.” ડભોઈની પાસે એવીજ જાતને એક પથ્થર છે તે મામાહાઈ કહે. વાયછે અને તે વિષે આરિએંટલ મેન્વારના કત્તાએ લખેલું છે. આ પ્રમાણેની સમ આપીને ચેકશી કરવાની રીતિ, અને ખીજી એ- વાજ પ્રકારની, ગુજરાતના જૂદા જૂદા ભાગમાં નિત્ય ચાલતીજ છે તે સર્વેના એકજ હેતુ છે. આરોપીતી ન્યાય કરવાનું ન્યાયાધીશેનું ગાં નહિ હોવાને લીધે આધ્રપતને જે સમ દેવામાં આવે તે ભૂલ કરવાથી અથવા તે નાકબૂલ કરવાથી તે નિરપરાધી છે કે અપરાડી છે એ વાત તે- શ્ન એ લખાણ નીચે લખેલી મતલખનું છે, “સાયના નાકામાં થઈને ઉંટને “નીકંળી જવાનું કામ સેહેલું છે, પણ દ્રવ્યવાન્ માણસને રવર્ગના રાજ્યમાં પ્ર વેશ કરવાનું કામ કણિ છે.” સા ફ