આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૨
રાસમાળા


ડતુ, એટલા માટે શકવાળુ કાઈ આવીને ગામની સીમમાં ભરાઇ પેસે નહિ તે સારૂ ચાકથી રાખવાનું કામ પાલિસવાળાઓને માથે હતું. વળી - ગલી રાત્રે અજાણ્યાં પગલાં પડેલાં હોય તા પરેડિયામાં તપાસી રાખીને સાચવી રાખવાનું તેઓને માથે હતું કે તે વિષે પૂછવામાં આવે તે ખા તરી થાય એવી રીતથી પગલું પકડીને આગળ ચલાવવાને તેનાથી અનૌ આવે. કેદીને તેના અપરાધપત્રના ઉ ત્તરમાં તેની તપાસ પરમેશ્વર અને દેશથી” અન થવા વધારે ઘટિત રીતે માલિયૅ તા પરમેશ્વર અથવા દેશથી એટલે ટાહાટાઉદ્ઘા સાગન અથવા તુરીથી કરવા વિષેનું લખી આપવાને ફરમાવવામાં આવે, એમાં પણ, ટાહાડાઉન્હા સેગન આપવાની રીતિની નિશાની રહી ગયેલી આપણા જોવામાં આવે છે. ઈંગ્લડમાંહેલી માંહેલા પ્રાન્તાની આપણી કાર્ટમાં અને સ્કાટલાંડની શેરીફ કાટામાં પક્ષકાર સેગન ખાય તે ઉપર મુકમાના આખા અથવા થાડે પણ આધાર ગણવામાં આવેછે, એમાં પણ, ટાહુૉડા ઉન્હાસાગનની પ્રાચીનની રીતિ ભણી આપણે વળિયે છિયે. એનથમ નામને એક ન્યાયશાસ્ત્રી કહેછે કે, એવા મુમાં આવે કે જે “માં સાક્ષિયા મળી શકે નહિ, અને જેમાં વાદી પ્રતિવાદીના હા કે ના કહેવા “ઉપરજ આધાર રાખવાના હોય, તેમાં, વાદીને તેના પ્રતિષાદીના અંતઃકરણને વિ નવવાનું રહે, તે સાધનના ઉપયોગ શું તેને નહિ કરવા દેવા બેયે એનું “ઉત્તર હું એવું આપુ છુ, કે એવા સર્વે મુદ્રમામાં (અને તેઓ ખરા દિવાની વ હિવટના દાખલા નથી, પણ ઉન્હા તપાવેલા લેહેડાથી, ઉકાળેલા પાણીથી, ઉન્હા “ટાહાડા સાગન ખવરાવવામાં આવેછે તેના જેવું એ પણ એક છે) એ હુ સારૂ છે;” ઇત્યાદિ.

  • જે ચાલતી રીતિ વિષે અમે આ ઠેકાણુ લખ્યું છે, તેના સરખીજ રી-

તિ, એકવાર આપણા પેાતાનાજ દેશમાં ચાલતી હતી એ એક આશ્ચર્ય પામવા જેવું છે. રસલ તેના પાપના અવાચીન ઇતિહાસના પહેલા ભાગને પૃષ્ઠ ૧૩ મેં લખે છે કે, આ ગલેા સેક્શન લેકાના ફાજદારી કાયદા, ખીા ઘણા જંગલી "લેાકાની પેઠે, ઘણા સખ્ત હતા નહિ, ગમે તે પ્રકારનું ખૂન કરવામાં આવે “તને માટે, અને ગમે તે પદવીના માણુસના ખૂનને માટે અને રાજા તથા ધર્મ “ગુરૂનું ખૂન કરવામાં આવે તો પણ તેને ખલે પૈસા અપાવાનું અસ ધારવામાં