આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૭
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ.


એનાજ સ્વાધીનમાં રાખવામાં આવ્યું છે. ખીન્નમાની સાથે ટુજી - ગણુ પશુ મેહેસુલ સબંધીની બાબતના વહિવટ તેમના અગાડીના ધારા પ્રમાણે ચાલેછે, પણ તેને અંદાલતની હકુમત નીચે રાખવામાં આવ્યા છે, અને તે મ્યાજિગ્નેટના એજંટ તરીકે રહેલા છે, અથવા તેમની જગ્યાએ તેમના પટેલ દાખલ થયા છે. મુખ્ય મેવાસિયા જોવા જાયે “તે ચુંવાળ, પરાંતીજ, હરસેલ, અને માસા પરગણુાના કાળિયા છે. ‘ચુવાળના કાળિયે। તે છેક હલકા પડી ગયા છે અને તેમણે તલાટિયા કબુલ રાખ્યા છે, અને સેકડે પચીશ ટકા જતાં બાકીનું સર્વે મેહેસુલ “આપે; પણ પરાંતીજ, હરસેાલ, અને મેડાસાવાળા તેનુ સ્વત- “ત્રપણું રાખી રહ્યા છે અને કેટલીક રીતે તેને હુલ્લડી અને લૂંટારૂ જી- ‘સ્સા તેવાજ ચાલતા રાખ્યા છે.” * * ૩૪૪ આપણા રાજ્યની વૃદ્ધિ થતી જતી હતી એવી વેળાએ, વ્યવસ્થા કરી ‘દેવામાં, અસાધારણ જાતની અડચણા નડતી હતી તે, અને આશ્ચર્ય ઉપજાવે ‘એવા જયની સાથે તેને દૂર કરવામાં આવી એ એ વાનાં અતિશય સ્મૂ- ચંખે ઉપાવે એવાં છે. ગાયકવાડ, પેશવા, અને ખંભાતના નવાબના ‘તાખાના મુલ્કનું આપણા મુલ્ક સાથે ચાલતું રોળભેળપણુ, અને કાર્ડિ- યાવાડ તથા મહીકાંઠાનાં અવ્યવસ્થિત ખડિયોં સંસ્થાન, આપણા તા- આની સીમામાં આવેલા સંખ્યાબંધ અર્ધા વશમાં આવેલા એવા ગ્રાસિયા “અને મેવાશી, ધણું કરીને પ્રત્યેક ગામમાં પારવિનાના, અને જેમાં જે- "ઇએ એવા લક્ષણુ નક્કી થયેલાં નહિ એવાં જમીનના ભેગવટાના વૃદ્ધિ- વટ, અને લેાકાના ધણા ભાગ જોયે તે હુલ્લડી તથા લૂા, એ સર્વે વાતાં એકઠાં મળ્યા તેથી કરીને, કંપની સરકારના તાબાના મુલ્કના ખી- જા હરકાંઈ ભાગ કરતાં મહી નદીની પેલી મેરને ભાગ વહિવટ ચલાવ- વાને ધણા કઠિણુ થઈ પડયા. આ પ્રમાણે છતાં પણુ, સરકારની સાદ ચેતીથી, અને જૂદા જૂદા ઠેકાણાના અધિકારિયાની વિચારશક્તિ અને “રવભાવી, કાઇ અચાનક અથવા બલાત્કારના ફેરફારને લીધે પ્રજાનાં મન ઉશ્કેસ્યાવિના, અને આપણી મેળે ગભરાટમાં પડયા સિવાય, અતિશય ઇસલાહશાન્તિથી આપી સત્તા અને આપણી રીતિ સ્થાપવામાં આવી, કેટલાંક વર્ષથી આપણી નવી રીતિ વેગથી આગળ વધતી ચાલેછે, અને