આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
રાસમાળા

રાસમાળા.. દેવાને માટે બ્રિટિશ સરકાર વચ્ચે પડી, અને જૈવિસે તેમની તકરાર વાજબી ગણીને, ૧૭૯૩ ના ડિસેમ્બર મહિનાની ૨૯ મી તારીખે વડોદ રાની રીજેન્સી માટે ગાવિંદરાવને છેવટે રજા આપી. ગાવિંદરાવ ગાયકવાડ ૧૮૦૦ ની સપ્ટેમ્બર મહિનામાં મરણ પા- સ્પે, માજીરાવ પેશવાના ભાઇ ચિમનાજી પાના મુતાલિક આખા શે લુકર ગૂજરાતના સરખેા હતા તેની સાથે તે એ વર્ષ લગી લડાઇમાં ૫- ડયા હતા. રોલુકર જ્યાં લગી અધિકાર ઉપર રહ્યા ત્યાં લગી લેાકાના ઉ પર જુલમ કરવાથી અને બલાત્કારે તેમની પાસેથી ધન હરી લેવાને લીધે ઘણાજ ધિ:કારવા લાયક થઇ પડ્યા હતા. અમદાવાદમાં જે ઇમારતમાં આ ગળ અદાલત એસતી↑ તે એણે અંધાવી હતી. સુસલમાન સુલતાનાના રાજમે- ડેલના પાયા ઉપર તેણે ચણતર ચણુાવ્યું અને લેાકા પાસેથી ખર્ચ લીધુ', તેના સરસામાન તેમની પાસેથી ખુ’ચાવી લઈને તેમાં વાવયેા અને તે- મની પાસે ભક્ત મજુરી કરાવી. તેણે કેટલાંએક ધાતકી કર્મ કલ્યાં છે તેમાં એક ચુરાપિયન સિપાઇ પૈસાવાળા હતેા તેની સાથે કપટ કરવાના અપવા ૬ તેને માથે ભેટી છે; તેનું નામ માનાર જીત હતું (અથવા સાધારણુ રીતે જે માસાજાન કહેવાતા હતા ) તેની પાસેથી દ્રવ્ય લઈ લેવાને માટે તેને તાપને મ્હાડે ધાવીને ઉડાડી દેવરાવ્યું. સુરતના નવાબ ભરણુ ષા- મ્યા એટલે ૧૮૦૦ ની સાલમાં, સુબાઇના ગવર્નર મિડંકન તે શહેરના અધિકાર પેાતાના તાબામાં લેવાને જ્યારે આવ્યા ત્યારે તેને મુબારકબાદી આપવાને ભિષે વિદરાવ ગાયકવાડે પોતાના વકીલા મેકલ્યા, પણ તેની ખરી મતલબ તા શૈલુકરને નાશ કરવા સારૂ બ્રિટિશ સરકારને આશી મેળવવાની હતી. મિ ટંકન તે ગાયકવાડ પાસેથી સુરતની આસપાસનું ચારણી પરગણું અને સુરત અંદરની ચાય માગી લેવાને તૈયાર થઇ રહ્યા હતા. શૈલુકરની સામે મદદ મેળવવાને ગાવિંદરાયના તરથી અરજ કર- વામાં આવી પણ તે વાત ઉપર લક્ષ દેવામાં આવ્યું નહિ, તેમજ તે વે. ળાએ ચારાશી પરગણું અને ચાય વિષે પણ કંઇ મનમાનતા પરિણામ થયેા નહિ. હવે ગાયકવાડે પેાતાના સ્વતંત્ર સાધનથી શૈકરી તોડી પા- હવાનો નિશ્ચય કર્યોા, અને થડાદરેથી અમદાવાદ ઉપર ફ્રાજ ચાલી. રો- હું એ ઇમારત પડી જાય એવી થઈ છે એમ ઠરાવીને ઉતરાવી નાંખી છે. ભા.