આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૭
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


પણ તેમાં કાંઈ ઘટાડો થયા વિના જેવાના તેવા રહ્યા છે. આ હુકા જે થિ “મારી અને જેએના વિષેના વિચાર દૂર કરાવી શકાય નહિ એવા પ્રકારથી સાચવી રાખવામાં આવેલા એવા તે હુકા યુગેના ફેરફારની સામે ટક્કર “ઝીલીને રહેલાછે. અને મુસલમાનેએ તેને ઉંધા વાળી નાંખવાને ‘‘એમનાથી થઈ શક્યું એટલુ' તેા કરવું, તેાપણુ, તેઓના રાજ્યની હૈયાતી જતી રહી તથાપિ તેઓ તેમની પછવાડે જેવાના તેવા યમ રહ્યા છે.” , ' જાડેજા ગ્રાસિયાના જમીનના વહિવટ વિષે ખેલતાં, શુંબઈ સરકાર રજપૂત ભાયાતની સ્થિતિ વિષેતું ધણું ચેખ્ખું વર્ણન આપેછે. તે કહેછે કે, “’જાર (કચ્છના તાલુકા) ના જાડેન, અગાડીના રાત્રેના ડાના ભાયાના વંશજ છે, એ ન્હાના ભાયાને ગ્રાસ આપવામાં આવ્યા હતા, તેમાં પછી, જેમ વર્ષ થતાં ગયાં તેમ, તેઓના વંશજ વધતા ગયા તે પ્ર- “માણે ભાગ અને વિભાગ પડતા ગયા. તે પોતાના કર્મભાગના ધણી છે, અને તે ભાગ તેઓને પોતાના જન્મના દુકથી મળેયા છે, તેને માટે મૂળ જોવા જઇયે તે રાવને તેઓએ પૈસા સંબંધીને કા સ્વીકાર - ચે। નથી; પણ જ્યારે સામાન્ય ભય આવી પડે ત્યારે, તે પ્રાસ ખાય તેના બદલામાં, જે ઠરાવા કરવામાં આવેલા તેમાં ચાકી કરવાના પણ “હરાવ સદા ગણવામાં આવેલા છે, અને જ્યારે ભાયાતા એક્દા થયેલા ત્યારે તેમના ધેડાને માટે ચંદી અને તેમને માટે ખાવાનું અને “અષીણુ મળેલુ છે. * ** તેના નિરાળા લાભને માટે જે જમીન આપવામાં આવેલી, અને તેનું પેાતાને માટે ખેડાણુ કરે તે સમ્રામી લે "વામાં આવતી નહિ તે આવગેા ગ્રાસ કહેવાયછે, અને ગુજરાતમાં તેને જીવાઈ કહેછે; પણ જે રૈયત તેનું ખેડાણ કરે તા સરકારના વેશ તેના ઉપર લાગુ પડે અને જમીનના માલિક તરીકેની સાંથ ગ્રાસિયાને મળે.” આવા પ્રકારની હકિકતના પશુા દાખલા અમારા મા ચાલતા પુ- તકમાં આપ્યા છે, અને ખરેખર જો જાગીર ઉપરના હૅક કદાપિને જગતમાં હેય તા ( જે વાત અમે જાણિયે છિયે કે કેટલાક ભાગ્યેજ માન્ય કરશે ) ગુજરાતના ગ્રાસિયાઓએ જેવા હક મેળવી લીધેા છે તે કરતાં જમીન ૪ સિલેકશન ચાફ પેપર્સ નામના સંગ્રહના ત્રીજા ભાગને પૂ. ૫૦ મૅ તા. ૩૧ મી મે ૧૯૧૮ ના રોજના મુંબઈના રેવેન્યુ કાગળ છે તે પ્રમાણે,