આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૩
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


ડાક વધારે થાય એટલા માટે, અથવા પેલિસમાં તુરંગ ભરેલા સુધા- રા કરવાની ખાતર કરવું એ ન્યાય અને રાજનીતિ એ બન્નેથી વિષ્ણુ છે, સુધારા ખરેખરા થશે એ વાત મને શક કરતાં પણ વિશેષ લાગેછે; વ્હેમકે, જ્યાં કાળિયાએ ઉદ્દેગની અને નિયમમાં રહેવાની ટેવ પાડી હૈય નહિ ત્યાં તેની ચાલવિષેના જવાબદાર તેઓની જાતિવાળાતે કરા- “વવાથીજ માત્ર તેને દાખમાં રાખી શકાય એમ છે; અને, જો આ- ‘પણે દરેક માણસને આપણી પોલિસના લાગલાજ અખતિયાર નીચે અન ગુવાને શાન્તપણે પાર પથૈિ તા ચેરિયા ધણી વધી પડે એમાં મને શક રહેતા નથી. તેથી હું એવા અભિપ્રાય આપું છું કે મેવાસી ગામડાંમાં, જ માને માટે અને લાકમાં સલાહશાન્તિ જાળવવાને માટે ઢાકારને માથે વાબદારી નાંખવી. જો અગસ પડે તે તેની પાસેથી જામીનગીરી લેવી, “અને ચારિયે ગયેલે માત્ર તેની પાસેથી ભરી લેવા, તથા અપરાધિયા આપણુને સ્વાધીન કરે એમ રાવવું પણ મુખીપટેલને જે કાયદા લાગુ પડતા હૈાય તે મહેલા કાઈની પણ સત્તાનીચે તેને ગણવે નહિં, “અને તેના ગામમાં જે અપરાધ થાય તેમાંથી ક્રિયા અપરાધની પૂછપરછ ચલાવવી તે વિષેના અધિકાર યાજિના હાથમાં રાખવે. અલબત જેટલા ભારે અપરાધ હોય તે બધાયની ચાકશી કરવી અને કાર પા સેથી અપરાધી મેળવી લેવે. તેની માગણીના અમલ નિત્યને દંડ ઠ1 વીતે અને માસલ કરીને કરવા. હઠીલાપણાથી કસુર કરે તેા ઠાકારને ૫- કડીને, અને સામેો થાય તો સાર્વજનિક શત્રુ લેખીતે તેના ઉપર હશે કરીને તેને શિક્ષાએ પહેાંચાડવા. ઢાકારના પડને લગતી કાઇ ભારે ક્ ‘રિયાદ હાય તે તેને પકડતા પેહેલાં કલેક્ટરે ટુંકામાં તપાસ કરવી, અંતે જ્યારે તેને પકડવાની અગત્ય પડે ત્યારે ચાલતી રીતિ પ્રમાણે ક્રિમિનલ “જના સ્વાધીનમાં કરી દેવા. લૂટકાટની ખાખતમાં નહિ ગણુકારવાના ‘સદાય અપરાધ જે દાકારા કરતા હાય તેઓને પદભ્રષ્ટ કરીને કેદ કરી “રેવા, અને તેને કાણે કુટુંબના કાઇ અા શખ્સને નીમવા; અથવા તે- ‘ઝ્માનાં ગામામાં થાણાં એસારવાં અને મેવાસી છૂટા જે પળતી હોય તે છીનાવી લેવી. "તલાટિયા નીમવા નહિ, અને માની રકમમાં ચાલતા લગી ક્રૂર